તીરંગા પુલાવ (Tiranga Pulao Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીવટાણા
  2. 1 વાટકીગાજર
  3. 1 વાટકીચોખા
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર લઈ તેમાં 2 ચમચી તેલ મૂકી તેમાં વટાણા ગાજર. નાખી 2 મિનિટ કુક કરવાનું.

  2. 2

    તેમાં 3 વાટકી પાણી એડ કરી ચોખા વોશ કરી ઉમેરવો.મીઠું સ્વાદાનુસાર નાખી 2 સિટી કરવી.

  3. 3

    પુલાવ રેડી છે, મે અહીંયા ગાજર અને વટાણા અલગ કરી પીક લીધા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ

Similar Recipes