ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નીઈ દાળ,તુવેર ની દાળ,અડદ ની સફેદ દાળ ને ધોઈ ને કુકર મા પાણી ઉમેરી ઞને બાફવા મુકી દો, 2વ્હીસલ વગાળી ને ગૈસ બંદ કરી દેવુ, કુકર ઠંડુ પડે પછી વઘાર કરવુ દાળ ચઢી જાવી જોઈયે, અને આખી દેખાવી જોઈયે.વલોણી નથી ફેરવાના ચમચા થી હહલાવી ને મિક્સ કરવુ
- 2
હવે તપેલી મા તેલ ગરમ કરી ને જીરા,હીગં ના વઘાર કરી ને કાપેલા લસણ નાખી ને સાતંળી લેવુ અને બાફેલી મિક્સ દાળ નાખી ને મીઠુ,મરચુ હલ્લદી પાઉડર નાખી ને ઉકળવા દેવુ 5,7મીનીટ ઉકાળયા પછી ગૈસ બંદ કરી ને નીચે ઉતારી ને ગરમાગરમ ત્રિવટી દાળ ને પીરસવુ. તૈયાર છે પ્રોટીન રીચ ત્રિવટી દાળ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
-
-
-
-
-
-
પંચ રત્ન દાળ (પંચ મેળ દાળ) (Panchratna Dal Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
-
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
-
ખાટી દાળ (કાચી કેરી વાળી)
#AM1#post 5 સાદી તુવેર ની દાળ રેગુલર જમવા મા બનાવુ છુ ઓછા મિર્ચ મસાલા અને કાચી કેરી ની ખટાશ રિયલી સુપર ટેસ્ટી લાગે છે Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912301
ટિપ્પણીઓ (4)