આંબલી ની ચટણી (Tamarind Chutney Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૧/૨ કપઆંબલી
  2. ૧ કપપાણી
  3. ૧ કપગોળ
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીવરિયાળી નો પાઉડર
  7. ૨ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીસૂંઠ પાઉડર
  10. ૧/૨ ટી સ્પૂનસન્ચલ
  11. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  12. ૧ ચમચીજીરું પાઉડર
  13. ૩ ચમચીખાંડ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. ૨ ચમચીધાણાજીરા પાઉડર
  16. 1 ચમચીવઘાર્ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ગરમ પાણી માં આંબલી પલાળી લેવી

  2. 2

    પછી તેમાં ગોળ નાખીને ચોળવુ

  3. 3

    પછી ગાળી લેવું ને પુલ્પ્ તૈયાર કરવો

  4. 4

    પછી એક પેન માં તેલ લેવું

  5. 5

    તેમાં જીરું,હિંગ,નાખિને પુલ્પ નાખ્વો

  6. 6

    પછી મરચું,જીરા પાઉડર,સન્ચલ,વરિયાલિ પાઉડર,અને સૂંઠ પાઉડર નાખવો

  7. 7

    પછી મીઠું,ખાંડ,ધાનાજિરુ,ગરમ મસાલો,મરી પાઉડર,કાશ્મીરી મરચું નાખવું

  8. 8

    પછી ઉકાલિને જાડૂ કરીને ગેસ બંધ કરીને ઠરે એટલે પિરસ્વુ.ખૂબજ ટેસ્ટી ચટણી બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes