રાગી બોર્નવિટા પેન કેક (Raagi Bornvita Pan Cake Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

#GA4
#Week2
#post2

મે આજે ખુબ જ પોષ્ટિક, ટેસ્ટી, બધા ને ભાવે અને જલદી બની જાય એવી પેન કેક બનાવી છે,નાના મોટા બધા ને ભાવે અને જલદી બની જાય

રાગી બોર્નવિટા પેન કેક (Raagi Bornvita Pan Cake Recipe In Gujarati)

#GA4
#Week2
#post2

મે આજે ખુબ જ પોષ્ટિક, ટેસ્ટી, બધા ને ભાવે અને જલદી બની જાય એવી પેન કેક બનાવી છે,નાના મોટા બધા ને ભાવે અને જલદી બની જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧/૨ કપરાગી નો લોટ
  2. ૧/૪ કપઘઉં નો લોટ
  3. ૧/૪બોર્નવિટા
  4. ૧/૨ કપપાઉડર ખાંડ
  5. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  7. ૧/૮ ચમચી મીઠું
  8. ૨ ચમચીઘી
  9. ૩/૪ કપ દૂધ
  10. ગાર્નિશ માટે ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પેહલા એક બાઉલ માં ઘી,પાઉડર ખાંડ નાખી તેને બરોબર મિક્સ કરો.ત્યાર બાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરી બરોબર મિક્સ કરો

  2. 2

    આ મિશ્રણ સાઇડ માં મૂકી દો અને બીજા બાઉલ માં રાગી નો લોટ, ઘઉં નો લોટ, બોર્નવિટા (કોકો પાઉડર પણ લઈ શકાય),બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું આ બધું ઉમેરી બરાબર મિકસ કરો

  3. 3

    હવે તેમાં દૂધ વાળુ મિશ્રણ ધીમે ધીમે ઉમેરી બરાબર મિકસ કરો,પેન કેક નું બેટેર રેડી છે

  4. 4

    Hve એક પેન ગરમ કરી,તે બરોબર ગરમ થાય એટલે તેના પર ઘી લગાવી તૈયાર બેટર એક ચમચો પાથરો

  5. 5

    એક બાજુ બરોબર કુક થઈ જાય એટલે તેના પર પરપોટા થશે,એટલે બીજી બાજુ ઉથલાવી લેવું અને બરોબર કુક કરવું.

  6. 6

    આવી રીતે બધી પેન કેક બનાવી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes