ઓસામણ (Osaman Recipe In Gujarati)

#winter special challenge
#WK5
ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge
#WK5
ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં દાળને ધોઈ ત્રણ ચાર સીટી વગાડી બાફો. બાફેલી દાળને ઠરવા દો તેની ઉપરનું પાણી એક બીજી તપેલી મલો સાથે બે ચમચી બાફેલી દાળ ઉમેરો બોસ ફેરવી બધું એકરસ કરી લો દાળ અને પાણી બંને એકરસ કરી લો
- 2
. ઘીમા ગેસ ઉપર મૂકી હલાવો તેમાં મીઠું મરચું હળદર વાટેલા આદુ મરચા નાખી બે-ચાર ઉભરા આવવા દો હવે તેમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરી દો હા દાળ પાતળી રહેશે હવે વધારે જાડી થશે તેલ મૂકી તેમાં રાઈ જીરું તતડે એટલે હિંગ નાંખી અને ઉપર ૧ ચમચી લાલ મરચું પાઉડર નાંખો અને વઘાર કરી દો વઘાર થઈ જાય એટલે તેમાં ધાણા જીરુ અને શેકેલા સિંગદાણાનો ભૂકો નાખો કોથમીર ભભરાવો અને મીઠા લીમડાનાં પાનથી પણ ઉમેરો હવે એક બે ઉભરા લઈ તેને ઢાંકણ ઢાંકી દો સર્વિંગ બાઉલમાં મુખી પીરસો ઉપર કોથમીર અને મીઠા લીમડાના પાનથી પણ સજાવી ગરમાગરમ પીરસો.
- 3
બાકી વધેલી બાફેલી દાળ ની અંદર પણ ઉપર મુજબનો બધો મસાલો નાખીને વધારો અને પીરસો ઓસામણ ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winterkitchenchallenge#WEEK5#WK5ઓસામણ એ ગરમ પ્રવાહી પીણું છે, વાનગી છે જે દેખાવમાં રસમ જેવી લાગે પણ તેના જેટલી તીખાશ ધરાવતી નથી. તુવેર દાળના પાણીનો ઓસામણ અને વધેલી દાળ નો લચકો ભાત સાથે ખૂબ જામે છે...છાશ લોટ ની આંટી વાળુ ઓસામણ પણ ટેસ્ટી લાગે છે. Krishna Mankad -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
ઓસામણ(osamal recipe in gujarati)
મગના સુપની જેમ આ તુવેરની દાળ નું એક પ્રકારનું સુપ છે.જેને ઓસામણ કહેવાય છે. આ ઓસામણ કોઈપણ તબિયતથી બીમાર હોય તેને ખૂબ સારી રીતે પચી શકે છે. અને પી પણ શકે છે .આ ઓસામણ ગળપણ અને ખટાશથી ટેસ્ટી હોય છે.#સુપર શેફ ચેલેન્જ 4.# ડાલ અને રાઈસ ચેલેન્જ.# રેસીપી નંબર 44.#sv.#i love cooking. Jyoti Shah -
લચકો દાળ (Lachko Dal Recipe in Gujarati)
#AM1 દાળ એટલે પ્રોટીનનો સ્તોત્ર દાળ અને દાળના પાણીમાં ખૂબ જ તાકાત રહેલી છે એટલે નાના બાળકોને આપણે દાળનું પાણી પીવડાવી છે લચકો દાળ પણ ખવડાવીએ છીએ ખરેખર દાળ ખૂબ જ સારી લાગે છ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ દાળનું ઓસામણ (Mix Dal Osaman Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ઓસામણ વજન ઘટાડવા, ચુસ્તી અને સ્ફૂર્તિ માટે આરોગ્યપ્રદ, ખાટુ - મીઠું અને તીખુ ઓસામણ, ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. આ ફેવરેટ ડીશ ભાત અથવા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. ખીચડી - ઓસામણ એક આરોગ્યવર્ધક આહાર છે. ઓસામણ ને સૂપ ની જેમ પણ લઈ શકાય છે. સ્વાદિષ્ટ ઓસામણ સરળતાથી ઝટપટ ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવી શકાય છે. Dipika Bhalla -
-
ઓસામણ
#કાંદાલસણ તુવેરની દાળનો ઓસામણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુપાચ્ય વાનગી છે તને ભાત સાથે પીરસવામાં આવે છે ઓસમણ બનાવવા માટે તુવેરની દાળના પાણીનો ઉપયોગ થાય છે. લીલા મસાલાનો ઉપયોગ કરીને ઓસામણ બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી બનાવવા કાંદા લસણ નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. Bijal Thaker -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5મગનું ઓસામણ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ખાસ કરીને વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે અને બીમારીમાં પણ આ સૂપ પીવાથી શક્તિ રહે છે અને મોઢું પણ સારું થાય છે Kalpana Mavani -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે hetal shah -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5ઓસામણ ને ભાત એ ખુબ હલકું ફૂડ છે ખવામાં ખુબ testy હોય વહે અને ઓસામણ સાથે લાંચકો દાળ અને ભાત પીરસવા માં આવે છે. Daxita Shah -
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
સરગવાની આમટી
#કાંદાલસણઆ મહારાષ્ટ્રીયન વાનગી છે. આમટી એટલે ખટાશવાળી દાળ. સરગવાનો ઉપયોગ કરીને ખાટી મીઠી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ સરસ સંયોજન બનાવે છે. દાળ અને શાક બંનેનો પરપઝ એકસાથે મળી રહે છે. Bijal Thaker -
ઓસામણ ભાત (Osaman Bhat Recipe In Gujarati)
#PR Post 8 પર્યુષણ રેસીપી. રાતના હળવું ભોજન બનાવવું હોય તો ઓસામણ ભાત એક ઉત્તમ વિકલ્પ છે. સરળ અને ટેસ્ટી. Dipika Bhalla -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ઓસામણનું નામ પડતાં જ મગનું, તુવરદાળનું અને ભાતનું ઓસામણ યાદ આવે. મોટી બીમારી કે જેમાં અનાજ ખાવાનું સદંતર બંધ હોય પછી જો અનાજ ખાવાનું શરૂ કરવાનું વૈદ્ય કહે તો પહેલા ઓસામણ જ અપાય પછી ધીમે-ધીમે બીજુ બધુ ખાઈ શકાય.અહીં મેં મગનું ઓસામણ બનાવ્યું છે. એમ પણ બુધવારે હું યાદ રાખીને મગ બનાવું. ગુજરાત માં તો કહેવત પણ છે કે ' જે મગ ખાય તે ગમ ખાતા શીખે'.શિયાળામાં ડિનરમાં કઈક હળવું અને ગરમાગરમ પીવાનું મન થાય તો ગરમાગરમ મગનું ઓસામણ બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
-
ભાત નું ઓસામણ (Rice Osaman Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભાત નું ઓસામણ Ketki Dave -
છૂટ્ટી ખીચડી ઓસામણ (Chhuti Khichdi Osaman Recipe In Gujarati)
#Fam #ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveછૂટ્ટી ખીચડી ઓસામણઆ એક કચ્છ ગુજરાત નું મનપસંદ દેશી ભોજન છે. સાદી , સરળ રીત, પણ સ્વાદ સાથે પૌષ્ટિક આહાર છે. મારા મમ્મી પાસે થી શીખી છું. એમની યાદ માં આ રેસીપી એમને ડેડીકેટ કરૂં છું. મારા પરિવારમાં પણ બધાં ને ભાવે છે. ખાટાં મીઠાં ઓસામણ સાથે છૂટ્ટી ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
-
ઓસામણ (osaman Recipe in Gujarati)
#સુપરશેફ 4#પોસ્ટ ૨#વીક ૪#rice/dalદાળ ભારતીય આહાર નો ખાસ ભાગ હોય છે.દાળ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.દાળ આહાર માં સામેલ કરી વજન ઓછું કરી શકાય છે.ભારતીય ઘરોમા દાળ દરેક બીજા દિવસે કોઈ ને કોઈ રૂપ માં બનાવવામાં આવે છે.કારણ કે દાળ આહાર નો ખાસ ભાગ ગણાય છે.....તો આજે હું એના ભાગ રૂપે તુવેર ની દાળ માંથી બનતી એક વાનગી જેને ઓસામણ કેહવાય છે. ( બીજી ભાષામાં લસણ આદુ થી ભરપુર દાળ) Twinkal Kalpesh Kabrawala -
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya
More Recipes
ટિપ્પણીઓ