શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ફ્રેશ વ્હીપ ક્રીમ
  2. ૧ કપદહીં (પાણી વગરનું મોળું)
  3. ટીપાં વેનીલા એસેન્સ
  4. ૧/૪ કપસમારેલી કિવી
  5. ૧/૨ કપસમારેલી પાકી કેરી
  6. ૧/૨ કપસમારેલા કેળા
  7. ૧/૨ કપસમારેલા સફરજન
  8. ૧/૨ કપમિક્સ સમારેલા સૂકમેવા
  9. ૧ ચમચીકપ કાળી અને સૂકી દ્રાક્ષ
  10. ૨ ચમચીરોઝ સીરપ
  11. ૨ ચમચીખસ સીરપ
  12. ૨ નંગચેરી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં વ્હીપ ક્રીમ, દહીં અને વેનીલા એસેન્સ ઉમેરી સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    હવે, સર્વિંગ ગ્લાસમાં રોઝ અને ખસ સીરપ ઊમેરો, ત્યારબાદ તેની ઊપર કેરી, કિવી, સફરજન અને કેળાં ઉમેરો.

  3. 3

    હવે, તૈયાર કરેલ મિશ્રણનું લેયર બનાવીને તેના પર સૂકમેવા તેમજ ચેરીથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes