લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણા ને ૧૦ મિનિટ સુધી પાણી માં ઉકાળો..બાફી લો.એક પેન મ તેલ ગરમ કરી.તેમાં લસણ ને આદુ ને હિંગ ઉમેરો.તેમાં ડુંગળી ટામેટાં ઉમેરો.ને હળદર મીઠું મરચું ગરમ મસાલો ઉમેરો બધા મસાલા ઉમેરી.દ હી ઉમેરી એકજ સાઈડ માં મિક્સ કરો.બાફેલા ચણા નું પાણી ઉમેરી ચણા બી મિક્સ કરી થોડી વાર ઢાંકી ચડવા એ.ગરમ ગરમસર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
-
-
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
-
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
-
-
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15930863
ટિપ્પણીઓ (4)