લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણા ને પાણી થી ધોઈ નાખો પછી તેને ચાર થી પાચ કલાક પલાળી રાખો.
- 2
હવે રીંગણ,બટાકા.ટામેટાં ને સમારી લેવુ.કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખી હલાવવું પછી તેમા હિગ અને હળદર નાખીતેમા આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બરોબર હલાવવું પછી તેમા પલાળેલા ચણા,સમારેલુ રીંગણ,બટાકા,ટામેટાં નાખી તેમા રુટિન મસાલા જરુર મુજબ નાખી બરોબર હલાવવું સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી કુકર મા બે સીટી વગાડી લ્યો.
- 3
કુકર ઠંડુ થાય એટલે તેમા લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો નાખી બરોબર મોક્ષ કરી ઉપર થી સમારેલી કોથમીર નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
-
-
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931485
ટિપ્પણીઓ