સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.
#ફટાફટ
#પોસ્ટ2

સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.
#ફટાફટ
#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
  1. 1 નાની વાડકીઅડદની દાળ
  2. 2 ચમચીચણાની દાળ
  3. 2 ચમચીમગની દાળ
  4. 8-10 નંગલવિંગ
  5. 5-6 નંગસુકા લાલ મરચા
  6. 1 નંગ નાનો તજ નો ટુકડો
  7. 5-6 નંગતમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    એક કડાઇ ગરમ કરી તમાં ચણાની દાળ શેકો.તે થોડીક શેકાઇ જાય એટલે તેમાં બીજી બધીજ વસ્તુ નાખી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકો.

  2. 2

    તેે એકદમ ઠંડું પડે એટલે મિક્ષરમાં જીણું દળી લો. તૈયાર છે ફટાફટ સંભારનો મસાલો.આ મસાલો સંભારમાં ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes