ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીતુવેરની દાળ
  2. ૧/૪ વાટકીશીંગ દાણા
  3. ૫-૬કોકમ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ગોળ સ્વાદાનુસાર
  6. વઘાર માટે
  7. ૧ ચમચોતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧/૪ ચમચીહીંગ
  10. ૫-૬ પાંદડાલીમડો

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    તુવેરની દાળ માં શીંગ દાણા નાખી બાફી લેવા

  2. 2

    બફાઈ જાય એટલે તેમાં મીઠું, હળદર,ગોળ અને કોકમ નાખી ઉકાળો

  3. 3

    વઘાર માટે તેલ માં રાઈ અને હિંગ, લીમડો નાખી વઘાર કરો ૨ મિનિટ ઉકળવા દો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes