રોટલી ખાખરા (Rotli Khakhra Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નગવધેલી રોટલી
  2. ૨ ચમચીલાલ મરચું
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મીઠું, મરચું અને થોડું તેલ નાખી મિક્સ કરી મસાલો બનાવવો.

  2. 2

    એક લોઢી ને ગરમ કરી રોટલી ને બન્ને બાજુ કડક સેકી ખાખરા બનાવવા.

  3. 3

    ખાખરા પર બનાવેલ મસાલો લગાવવો.તૈયાર છે રોટલી ખાખરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes