મલટીગે્ઈન ખાખરા (Multigrain Khakhra Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
હેલધી અને પેટ ભરાય તેવા આ મલટીગે્ઈન ખાખરા ...મારા દીકરા ના ફેવરીટ જીરાળુવાળા.
મલટીગે્ઈન ખાખરા (Multigrain Khakhra Recipe In Gujarati)
હેલધી અને પેટ ભરાય તેવા આ મલટીગે્ઈન ખાખરા ...મારા દીકરા ના ફેવરીટ જીરાળુવાળા.
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી બનાવી લો. તવા અથવા લોઢી ને ગરમ કરી તેમા રોટલી મુકી બંને બાજુ એક એક કરીને બધી રોટલી શેકી લો.
- 2
તૈયાર છે મલટી ગે્ઈન રોટલી ના ખાખરા.પછી ખાખરા પર ઘી લગાવી તેના પર જીરાળુ પાઉડર ભભરાવીને ખાવાથી આ ખાખરા સરસ લાગે છે સવારે કે બપોરે નાસ્તા મા લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલી રોટલીના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
બપોર ની વધેલી રોટલી રાત્રે નથી ખવાતી, તો આવી રીતે ખાખરા બનાવી દહીં ઉપર ઘી અને કોઈ પણ મસાલો છાંટી દાઈ ને નાસ્તા માં મૂકીએ તો ફટાફટ ખવાઈ જાય..મે પણ એમ જ કર્યું અને પાંચ જ મિનિટ માં ખાખરા નું નામો નિશાન મટી ગયુ..😀👍🏻 Sangita Vyas -
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR 'જય જિનેન્દ્ર 'ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે. Krishna Dholakia -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
ખાખરા ચેવડો (Khakhra Chevdo Recipe in Gujarati)
ખાખરા નો ચેવડો અમારા જૈનો ના ત્યાં લગભગ ખાખરા નો ચેવડો નાસ્તા માં હોયજ. તળેલો નાસ્તો ન ખાવો હોય તો આ નાસ્તો એકદમ હેલદી છે.તો જોયીયે રેસીપી. Nisha Shah -
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC# મેથી રેસીપી#Cookpadgujarati#Cookpadindia#Cookpad#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે Ramaben Joshi -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
આચારી પાલક ખાખરા નો ચેવડો (Achari Palak Khakhra Chevda Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiઆચારી પાલક ખાખરાનો સાદો ચેવડો અમે નાના હતા ત્યારે અઠવાડિયા મા ૧ વાર માઁ અમને ખાખરાનો ચેવડો લંચબોક્ષ મા આપતી.... હું પણ મારા બાબા ને & એના ય બાબા ને લંચબોક્ષ મા આ આપતી... ૩ પેઢી થી આ લંચબોક્ષ જાય છે Ketki Dave -
મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ24 ખાખરા ને લો-કેલેરી ફુડ તરીકે લઈ શકો એવી પોષક શાસ્ત્રીઓ ભલામણ કરે છે જે ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય છે. જોકે તેને દિવસમાં કોઈ પણ ભાગે ખવાય છે. સાદા ખાખરા પર ઘી લગાડીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. લોકો આને ચટણી કે અથાણા સાથે પણ ખાય છે આ વાનગી શેકીને બનાવાતી હોવાથી જેમને તળેલું ખાવાની મનાઈ હોય તેઓ આ ફરસાણ ખાઈ શકે છે.તેવું જ એક શેકેલું ફરસાણ મસાલા ખાખરા છે જે ઘઉં ના લોટમાંથી બનાવેલ છે જેને એઝ અ સ્નેક્સ એન મીલ એની ટાઈમ તમે લઈ છો. Bhumi Patel -
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
રોટલીનાં ખાખરા (Rotli khakhra)
બચેલી રોટલી ને અમે આ રીતે ખાખરો બનાવીને ખાઈએ. તળીને પણ ખવાય પણ શેકેલી ઘી વાળી રોટલી નાં ખાખરા નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.#LOSonal Gaurav Suthar
-
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
લસણ મેથીના ખાખરા(Garlic Green Methi khakhra recipe in Gujarati)
#વેસ્ટ #સાતમ વેસ્ટ ઇન્ડિયા માં એક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના નાસ્તા ખૂબ જ લોકપ્રિય છે ખમણ, ઈદડા, પાત્રા, ખમણી, ખાંડવી ખાખરા જેવી અનેક વાનગીઓ જે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. તો મેં ગુજરાતના નાસ્તાની વેરાઈટી માંથી ખાખરા બનાવે છે. ખાખરા પણ અલગ અલગ ફ્લેવર ના બને છે હવે તો બાળકોને પસંદ આવે તેવા મનચુરીયન , પીઝા જેવા ફ્લેવરના પણ ખાખરા બનાવવામાં આવે છે પણ મેં આજે મેથી અને લસણ નો ઉપયોગ કરીને ખાખરા બનાવેલ છે. Bansi Kotecha -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
ચોકલેટ ખાખરા (Chocolate Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા તો બધાં જ બનાવતા હોય છે મે આજ ખાસ બાળકો ને ભાવે તેવા ખાખરા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
-
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
ચાટ મસાલા ખાખરા (Chaat Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા એ એકદમ હળવો ખોરાક/નાસ્તો ગણાય છે.ઉપવાસીઓ માટે,ડાયેટ કરતા લોકો માટે,બિમાર લોકો માટે કે પછી ટુર/ પ્રવાસમાં લઈ જવા માટે ખૂબ જ ફેમસ ગણાય છે.ખાખરા અનેક પ્રકારના બનાવાય છે.એમાં ન પડતાં સીધા જ ચાટ મસાલા ખાખરાની રેશીપી શું છે તે આપને જણાવી દઉં. તો ચાલો..... Smitaben R dave -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
,#સાઇડ#પોસ્ટ૩૧પાપડ ખાખરા ચૂરો ખુબ જ ચટપટુ લાગે છે.જમવા ની સાઇડ માં શું છે એમ જ બધાં પૂછે .પાપડ ખાખરા ચૂરો બધાંની મન ગમતી સાઇડ ડિશ છે. એનાથી ન ભાવતું જમવાનું પણ ભાવિ જાય છે. Hema Kamdar -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
રાગી ના ખાખરા (Ragi Khakhra Recipe In Gujarati)
#suhani#રાગી ના ખાખરાસુહાની બેને રાગી ના પરાઠા બનાવિયા તો મે પણ રાગી ના ખાખરા ફસ્ટ ટાઇમ બનાવ્યા છે બહુ સરસ લાગે છે, હેલધી પણ છે, પ્રોટીન યુક્ત પણ છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
કસૂરી મેથી ખાખરા(Kasoori Methi Khakhra Recipe in Gujarati)
હું સાંજે ચા સાથે ખાવા માટે આ ખાખરા ઓફિસ લઈ જાવ છું.#સ્નેક્સ Shreya Desai -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCબ્રેકફાસ્ટ માટેનો બેસ્ટ ઓપ્શન એટલે પૌષ્ટિક ખાખરા... સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાખરા એતો ગુજરાતી નાસ્તાની આગવી ઓળખ છે. Ranjan Kacha -
-
કોઈન ખાખરા ચાટ (Coin Khakhra Chaat Recipe In Gujarati)
નાના બાળકો ને કોઈ પણ વસ્તુ ખવડાવવી એ ખુબ મુશ્કેલ કામ છે. પણ જો એ ચાટ ના સ્વરૂપે ખવડાવો તો હોંશે હોંશે ખાય લે છે આજે ખુબ જ હેલ્ધી એવી ખાખરા ચાટ બનાવી છે. Daxita Shah -
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762647
ટિપ્પણીઓ