વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન
#MFF

વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)

વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન
#MFF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૩ નંગગાજર
  2. ૩ નંગ ડુંગળી
  3. ૨૫૦ ગ્રામ પતા કોબીજ
  4. ૪૦૦ ગ્રામ ફ્લાવર
  5. ૧ નંગ કેપ્સિકમ
  6. ૧ વાટકીલીલું લસણ
  7. પેકેટ મન્ચૂરીયન મસાલો
  8. ૧ વાટકીમેંદો
  9. ૧ વાટકીકોર્ન ફ્લોર
  10. મીઠું જરૂર મુજબ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધા વેજીટેબલ ખમણી લેવું પછી તેમાં મેંદો ને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો મીઠું જરૂર મુજબ તેલ ગરમ કરો

  2. 2

    ✋ ની મદદથી નાના નાના ગોળા વાળી તળી લેવા કઢાય માં તેલ મૂકી તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ડુંગળી ઉમેરીને ધીમા તાપે ચઢવા દો પછી ૧ ગ્લાસ પાણી માં મન્ચૂરીયન મસાલો મીક્સ કરી લો પછી ઉમેરો પછી ઉકળે એટલે તળેલા મન્ચૂરીયન ઉમેરો ૨ મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો પછી ઝીણું સમારેલું લીલું લસણ થી ગૉરનીસ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન

  3. 3

    છોકરા ઓનાં ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes