આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#MFF
હમણાં તો જાણે વરસાદ ની હેલી ચાલે છે તેમા રસોડાની રાણી ને સાંજ નું મેનુ નકકી નથી કરવું પડતું ચણા નો લોટ હોય પછી શું જોઈએ. (બટાકા ના ભજીયાં)
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#MFF
હમણાં તો જાણે વરસાદ ની હેલી ચાલે છે તેમા રસોડાની રાણી ને સાંજ નું મેનુ નકકી નથી કરવું પડતું ચણા નો લોટ હોય પછી શું જોઈએ. (બટાકા ના ભજીયાં)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ લઈને તેમાં મીઠું ને મસાલા કરી ચપટી સોડા નાખી ભજીયાં નું ખીરૂ તૈયાર કરો.
- 2
એક ડીશ લઈ ને બટાકા છોલી વેફર ના સંચા થી કતરી પાડી પાણી મા રાખી દો
- 3
કડાઈ મા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે કતરી ને ખીરા મા ડીપ કરી તળી લો. કતરી ના ભજીયાં તૈયાર છે તેને મે સર્વ કર્યા છે
Similar Recipes
-
કાંદા ટીકકી (Kanda Tikki Recipe In Gujarati)
#MVF કાલ તો અમદાવાદ ને વલોવી નાખ્યું તેવો વરસાદ આવ્યો તો ઘર મા ડુંગળી ચણા નો લોટ હોય જ પછી શું જોઈએ HEMA OZA -
-
મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)
#MRC વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય. HEMA OZA -
બટાકા પૂરી (Bataka Poori Recipe In Gujarati)
#RC1#Week1રેઈન્બો રેસિપી ,પીળો કલરરસોઈ માં બધી જ સામગ્રી નાં અલગ અલગ કલર હોય છે..આપણી પીળો કલર ની રેસિપી માટે મેં ચણા ની દાળ પીળી હોય એને દળી દળીને લોટ બનાવી લીધો છે.. હમણાં ચોમાસામાં ભજીયા ની સીઝન..કોણ જાણે કેમ ,વરસાદ અને ભજીયા ને શું સંબંધ? પણ વરસાદ માં ભીંજાઈ ગયા પછી દરેક ઘરમાં ભજીયા બંને..તો આજે મેં બનાવેલ છે બટાકા પૂરી.. Sunita Vaghela -
-
-
આલુ ચીલા (Aloo Chila Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચીલા એક બ્રેકફાસ્ટ ડીશ છે. આ ડીશ મા ઘણા બધા વરિયેશન હોય છે. ચીલા મા મોસ્ટલી બધા ચણા નો લોટ યુઝ કરે છે. આજે મે ઘઉં ના લોટ ના ચીલા બનાવ્યા છે જે આપડે સવાર ના નાસ્તા મા અથવા સાંજ ના નાસ્તા મા કહી શકીએ છીએ. નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
આલુ વડી (Aloo Vadi Recipe In Gujarati)
#MAR આમ તો આ આપણા પાત્રા જેવું જ છે. કુકપેડ ટીમ નો આભાર કે મહારાષ્ટ્ર ીયન વાનગી થી પરીચીત કરાવી બનાવવા પ્રેરણા આપી. HEMA OZA -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#LO ઈડલી નું ખીરૂ વધ્યું હતું તો બીજે દિવસે તેમા એક વાટકી ચણા નો લોટ ઉમેરી ઢોકળાં કયાૅ. HEMA OZA -
-
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
મગ નું મસાલા શાક રસ પૂરી
#રથયાત્રા મા ખાસ ભગવાન જગન્નાથ જી ને મગ ને રાવણા જાબુ નો પ્રસાદ ધરાવાય છે. હમણાં જ જમાલપુર મંદીર ગયા હતા પણ ત્યાં ભગવાન તો મોસાળ સરસપુર ગયા છે તો છબી ના દશૅન કર્યા. અષાઢી બીજ કચ્છ નું નવું વષૅ છે સર્વ ને શુભેચ્છા. HEMA OZA -
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ કોના ઘરે ના હોય અને કોને ના આવડતી હોય..?બધી ચાટ માં અને દરેક ફરસાણ માં લગભગ નાખવાની જ હોય..એના વગર જાણે ખાવાનું અધૂરું..દુનિયા ભર માં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સેવ નો વાસ..😃 Sangita Vyas -
કેળા ના ભજીયાં (Kela Bhajiya Recipe In Gujarati)
#MVF મોનસૂન મા ચટપટુ ને ગરમ 🔥 ખાવા ની ઓર મજા છે અમારે ત્યાં મીક્ષ ભજીયાં બને અચૂક કેળા ના બનાવવા ના જ. મારા સસરા ને અતી પ્રિય. HEMA OZA -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
#EB #Week8 #Aloo_Puri #MasalaAlooPuri#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમસાલા આલુ પૂરીબનાવવામાં સરળ, સ્વાદ માં લાજવાબ ,નાસ્તા માં કે પછી ટિફીન માં ,પાર્ટી માં કે પછી પીકનીક માં,નાનાં - મોટાં બધાંની મનભાવતી,ચાલો બનાવીએ મસાલા આલુ પૂરી .. Manisha Sampat -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે ગમે તે સમયે ખાઈ શકાય એવી ટેસ્ટી આલુ પૂરી બધી age ના ને ભાવશે.. Sangita Vyas -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1 'આલુપુરી ખરેખર નાનાં-મોટાં સૌને ભાવે અને ગમે ત્યારે ખાઈ શકાય એવું વઝૅન છે.વડી બાળકોને તો અતિ પ્રિય એવી ટીફીન રેશીપી છે કારણકે આલુ સાથે બનેલ વાનગી છે.આ રેશીપી કંઈક અલગ અને ઈનોવેટીવ છે.જનરલી બધાં કાચો લોટ ઉમેરે છે. મેં અહીં ખીચુ બનાવીને એ રૂપમાં લોટ મિક્સ કરેલ છે જેનો સ્વાદ પણ અનોખો જ આવે છે.અને ક્રીશ્પી પણ જળવાઈ રહે છે.' Smitaben R dave -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8 આ પૂરી સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને એ બને છે.જલદી બની જાય છે અને બધો મસાલો તેમાં હોવાથી શાક ની જરૂર પડતી નથી.નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
ચણા બટાકા (Chana Bataka Recipe In Gujarati)
શુક્રવાર નો દિવસ ચણા બટાકા નો..થીક રસા વાળા ચણા બટાકા નું શાક બનાવ્યું.. Sangita Vyas -
-
ચણા ના લોટ ના તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)
#GA4#Week12#ચણા નો લોટ Janvi Bhindora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382578
ટિપ્પણીઓ