ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપતુવેરની દાળ
  2. ૧ નંગટામેટા
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીગોળ/ખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીશીંગદાણા
  10. ૧/૨ ચમચીછીણેલું આદું
  11. કોથમીર
  12. વઘાર માટે:_
  13. ૧ ચમચીતેલ
  14. ૧/૨ ચમચીરાઈ
  15. ૧/૨ ચમચીમેથી દાણા
  16. લાલ મરચું
  17. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં તુવેરની દાળ ‌ને ધોઈ લો હવે ‌તેમા પાણી ‌મીઠુ‌ ટામેટા ‌સીગદાણા હળદર ઉમેરીને ૩_૪ વીસલ થાય ત્યાં સુધી કુકરમાં બાફી લો

  2. 2

    હવે તેમાં વલોણી ફેરવી મિક્સ કરી લો હવે તેમાં જોયતા પ્રમાણે પાણી ઉમેરી લો

  3. 3

    હવે વઘારીયા મા તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ ઉમેરી વઘાર કરી દાળમાં ઉમેરો

  4. 4

    હવે દાળ‌ માં ‌મીઠુ‌‌ મરચું પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો ગોળ આદુ ઉમેરો અને ૧૫ મિનિટ સુધી ઉકળવા દો ઉપર થી કોથમીર નાખી સર્વ કરો

  5. 5

    તેને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes