ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે.

ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)

આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકીમસાલા ચણાની દાળ
  2. ૧ નંગસમારેલી ડુંગળી
  3. ૧ નંગસમારેલું ટામેટું
  4. ૧ નંગસમારેલું લીલું મરચું
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ નાની ચમચીચાટ મસાલો
  8. ૧ ચમચીસમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાટકામાં ચણાની દાળ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, કોથમીર, મરચાં, લાલ મરચું પાઉડર, મીઠું, ચાટ મસાલો, લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes