મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. મસાલો :-
  5. 1 પેકેટ મેગી મેજીક મસાલો
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું તેલ નાંખી લોટ બાંધી લો.

  2. 2

    હવે તેમા થી પાતળી રોટલી બનાવી ખાખરા બનાવી લો.

  3. 3

    મસાલા માટેની બધી સામગ્રી મિક્સ કરી લો. હવે આ મસાલો ખાખરા ઉપર ભભરાવી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી મન્ચુરિયન ખાખરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes