મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)

#KC
ખાખરા
સવારના નાસ્તા માટે ખાખરા એક સારો વિકલ્પ છે. ખાખરા ઘણી વેરાયટી ના બનતા હોય છે. નાના બાળકો ને ખાખરા પસંદ ન હોય તો આ મંચુરિયન ખાખરા જરૂર પસંદ આવશે. ચાઇનીઝ વાનગી બાળકો ને ખૂબ જ ભાવે છે. તો આ ચાઇનીઝ સ્વાદ વાળા ખાખરા અને સાથે શેઝવાન ચટણી હોય તો મોટા નાના કોઈ ના નહિ પાડે.
મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
#KC
ખાખરા
સવારના નાસ્તા માટે ખાખરા એક સારો વિકલ્પ છે. ખાખરા ઘણી વેરાયટી ના બનતા હોય છે. નાના બાળકો ને ખાખરા પસંદ ન હોય તો આ મંચુરિયન ખાખરા જરૂર પસંદ આવશે. ચાઇનીઝ વાનગી બાળકો ને ખૂબ જ ભાવે છે. તો આ ચાઇનીઝ સ્વાદ વાળા ખાખરા અને સાથે શેઝવાન ચટણી હોય તો મોટા નાના કોઈ ના નહિ પાડે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં ઘઉં નો લોટ લો. પાણી અને ઘી સિવાય બધી સામગ્રી લોટ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી મુલાયમ લોટ બાંધી, ૧૦ મિનિટ ઢાંકી રાખો.
- 2
દસ મિનિટ પછી લોટ ને બરાબર મસળી ૧૦ લુવા કરી લો. અટામણ લઈ પાતળી રોટલી વણી લો. બધી રોટલી વણી લો.
- 3
હવે તવી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. એક રોટલી મૂકી ધીમા તાપે બંને સાઇડ થોડી શેકી લો.
- 4
હવે બંને સાઇડ થોડું ઘી લગાવી, લાકડા ના દટ્ટા થી, કિનારીએ થી દબાવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. આ રીતે બધા ખાખરા શેકી લો.
- 5
મંચુરિયન ખાખરા તૈયાર છે. શેઝવાન ચટણી સાથે સર્વ કરો. આ ખાખરા ૧૫ - ૨૦ દિવસ સુધી સારા રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિની મંચુરિયન ખાખરા (Mini Manchurian Khakhra Recipe In Gujarati)
#KC#મંચુરિયન ખાખરા#cookpadindia Keshma Raichura -
-
મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા રાજસ્થાની ગામમાં શિયાળા માં ખાસ બનાવવામાં આવતી ત્યાંની ફેમસ રેસિપી. આ મઠ ના ખાખરા માં મઠ ના લોટ ની જગ્યા એ મઠ ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સર્વ કરતી વખતે ઉપરથી થીજેલું ઘી લગાવી સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
ચોકલેટ ખાખરા (Chocolate Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા તો બધાં જ બનાવતા હોય છે મે આજ ખાસ બાળકો ને ભાવે તેવા ખાખરા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
જીરું વાળા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindiaજીરું મીઠુ ને સંચળ વાળા ખાખરા Bharati Lakhataria -
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મેથી નાં ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જમેથીના ખાખરા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Valu Pani -
મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)
#KC# ખાખરા રેસિપી ચેલેન્જ#મગ ના ખાખરાહુ જુદા જુદા ખાખરા બનાવું છુ સાદા, મસાલા વાળા, જીરા વાળા, મેથી વાળા પણ આંજે મે મગ ના બનાવ્યા છે તો શેર કરું છું.... Pina Mandaliya -
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
ટેસ્ટ સાથે હેલ્થ નો ખ્યાલ પણ રાખવો જોઈએ. બાળકો ને મંચુરિયન ભાવતા હોય છે પણ મેંદા ને કારણે આપવામાં બીક લાગે છે. એટલે એનું હેલ્ધી સ્વરૂપ છે. પ્રોટીન થી ભરેલ છે. Unnati Buch -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
-
-
ચાઇનીઝ ડ્રાય મંચુરિયન (Chinese Dry Manchurian Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ ડ્રાય મંચુરિયન Ketki Dave -
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
ચીલી આદુ લસણ ખાખરા (Chili Aadu Lasan Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા એક હલકો-ફુલકો નાસ્તો છે જે સવારે નાસ્તા મા તો લેવાય જ છે પણ સાંજની નાનકડી ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavini Kotak -
-
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે. Kavita Sankrani -
મેથી મસાલા ખાખરા
#KC#Khakra Challenge#Cookpad Indiaઆ ખાખરા ડાયટ માં પણ ખાઈ શકો છો અને હેલ્થી છે. Arpita Shah -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ (22)