ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનમાં તેલ નાખી મિક્સ કરી લો.હવે લીંબુ નો રસ, મીઠું, હળદર, પાણી નાખી ખીરું તૈયાર કરો.૧૦ મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
- 2
હવે ઢોકળિયામાં પાણી નાખી ઉકાળવું.થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ થવા મુકી દો.હવે ખીરામાં ઈનો નાખી,તેના ઉપર ૧ ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો.ગરમ કરવા મુકેલ થાળીમાં ખીરું નાખી દો.ફીટ ઢાંકીને ૧૦-૧૨ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર મૂકી રાખો.ત્યારબાદ ખમણની થાળી ચેક કરી ઠંડી થવા દો.
- 3
ખમણના પીસ પાડી લેવા.હવે ખાંડ માં ૧/૪ કપ પાણી નાખી ઓગાળી આ પાણી ખમણ ઉપર ચારે બાજુ સ્પ્રેડ કરો.એક વઘારીયામાં તેલ ગરમ કરો.રાઈ,તલ, મરચાં, મીઠી લીમડી નો વઘાર કરી ખમણ ઉપર ચારે બાજુ સ્પ્રેડ કરો.તેની ઉપર કોપરાનું છીણ લીલા ધાણા છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
-
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
-
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeલો કેલેરી, ટેસ્ટી, સોફ્ટ, માઉથવોટરીંગ ! ગુજરાતની પ્રખ્યાત વાનગી એટલે ખાંડવી ! વૃદ્ધ માણસ પણ સહેલાઇથી ખાઈ શકે એવી ખાંડવી , બહુ ઓછી સામગ્રી હોય તો પણ બને છે. Neeru Thakkar -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15951858
ટિપ્પણીઓ (11)