દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં,ચોખા અને ચણાના લોટમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, હીંગ, મીઠું, અજમો,ધાણાજીરું, ખાંડ નાખી ફરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં છીણેલું આદુ, બારીક કટકા કરેલ મરચાં, છીણેલી દૂધી નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે દહીં નાખી અને ઢીલો લોટ તૈયાર કરો. જરૂર પડે તો પાણી પણ નાંખો. હવે ગેસ ઉપર એક તપેલામાં અથવા ઢોકળીયામાં કાણાવાળી ડીશ તેલ લગાવી અને મુકો. તેમાં તેલ વાળા હાથ કરી મુઠીયા મૂકો. 20 મિનિટ સુધી તેને વરાળે બફાવા દો.
- 3
ત્યારબાદ મુઠીયા ઠંડા પડે એટલે તેના પીસ પાડો. એક પેનમાં વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મીઠી લીમડી તલ તથા બારી કટ કરે લીલું લસણ નાખો. લસણ સરસ સંતળાઈ જાય એટલે તેમાં મુઠીયા એડ કરો, મિક્સ કરો બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસે શેકો. ત્યારબાદ તેની ઉપર લાલ મરચા પાઉડર sprinkle કરી દો.
Similar Recipes
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastએક નવી જ રીતથી દુધી ના મુઠીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દૂધીને મિક્સરમાં પીસી લીધી. જેનાથી મુઠીયા એકદમ સોફ્ટ બન્યા. અને તેલનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
-
-
-
-
દુધીના મલ્ટીગ્રેઇન મુઠીયા (Dudi Multigrain Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#dinnerસવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં દૂધીના મુઠીયા એ બેસ્ટ ઓપ્શન છે અને દૂધી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ મુઠીયાને પોતાના ટેસ્ટ મુજબ વધુ સ્પાઈસી અને ટેસ્ટી પણ બનાવી શકાય છે. મેં અહીં લીલા મરચા નો ઉપયોગ બિલકુલ નથી કર્યો . Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
સુવાની ભાજી ના મુઠીયા (Suva Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dillrecipeસવારની ભાજીના મુઠીયા બનાવતી વખતે તેના લોટમાં હળદર કે લાલ મરચા પાઉડર નાખવો નહીં જેથી મુઠીયાનો કલર ડાર્ક નહીં બને અને લીલો છમ રહેશે. Neeru Thakkar -
તાંદળજા ની ભાજી ના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadતાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી લોહીનું શુદ્ધિકરણ કરે છે. તે પચવામાં હળવો છે. એમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. તાંદળજાની ભાજી આપણે ઘરે પણ સહેલાઇથી ઉછેરી શકીએ છીએ. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15662064
ટિપ્પણીઓ (5)