વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં ભાત બરાબર મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમાં તેલ નાખી ફરી મિક્સ કરવું. તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ લીલા ધાણા તથા તમામ મસાલા એડ કરી મિક્સ કરો. હવે દહીં ની મદદથી મુઠીયા નો લોટ તૈયાર કરો. જરૂર પડે પાણી એડ કરો.
- 2
હવે એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકો. તેની ઉપર ચારણીને તેલ લગાવી મૂકો. હવે તેમાં મુઠીયા વાળી અને મુકો. ઢાંકીને 20 મિનિટ સુધી બફાવા દો.
- 3
બફાઈ ગયા બાદ ઠંડા પડે એટલે પીસ કરી અને વઘાર કરો. વઘાર માટે એક પેનમાં તેલ મૂકો. તેમાં રાઈ અને તલ ક્રેક કરો. સુકા મરચા, મીઠી લીમડી નાખી અને મુઠીયા વઘારો. ટેસ્ટ મુજબ ઉપર લાલ મરચા પાઉડર sprinkle કરો અને છાશ સાથે સર્વ કરો.
Similar Recipes
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજ્યારે ભાત વધ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મુઠીયા બનાવવામાં કરી શકાય .ભાત નાખવાથી મુઠીયા એકદમ સોફ્ટ બને છે. તેના પીસ પણ સરસ પડે છે અને વધેલ અનાજનો બગાડ પણ થતો નથી. Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
લેફટ ઓવર ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મુઠીયા એ ખૂબ જ સોફ્ટ બને છે. કારણ કે તેમાં રાંધેલો ભાત હોય છે. વડી તેના પીસ પણ ખૂબ સરસ પડે છે. અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
-
-
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
-
-
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastએક નવી જ રીતથી દુધી ના મુઠીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દૂધીને મિક્સરમાં પીસી લીધી. જેનાથી મુઠીયા એકદમ સોફ્ટ બન્યા. અને તેલનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. Neeru Thakkar -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15856991
ટિપ્પણીઓ (9)