રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ તેના પાન ને એક બાઉલ માં લઈ તેમાં પાણી મીઠું ચપટી ખાંડ નાખીને ઓવન માં 4 મિનિટ માટે બાફી લો
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી સમારેલા બટાકા વધારી તેમાં રૂટિન મસાલા કરો ને થોડું પાણી નાખી ઢાંકી ને થવા દો.
- 3
પછી બટાકા સરસ ચડી જાય એટલે પાલક ને મિક્સરમાં ક્રસકરી લેવી તેની પેસ્ટ નાખી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી શાક ને થવા દેવુ. આલુ પાલક શાક તૈયાર છે તેને રોટલી ને ડુંગળી ના સલાડ સાથે સર્વ કરો. આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15961369
ટિપ્પણીઓ