દુધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો માટે
  1. બાઉલ રોટલી નો લોટ
  2. ૧/૨દુધી
  3. વાટકો ઝીણી સમારેલી મેથી
  4. ૩ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  5. ૨ ચમચીહળદર
  6. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. પાવરુ તેલ મોણ માટે
  8. તેલ જરૂર મુજબ
  9. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    લોટ માં ઝીણી સમારેલી મેથી ખમણેલી દુધી આદું મરચાં લસણની પેસ્ટ મસાલા એડ કરો લોટ બાંધી લો

  2. 2

    પછી વણી ને તેલ થી બંને બાજુ સેકી લો

  3. 3

    તૈયાર છે ટેસ્ટી હેલ્ધી થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes