આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સેજ મીઠું નાખી બટાકા ગુલાબી તળી લ્યો
- 2
કડાઈ મા ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાખી.આદુ,લસણ અને મરચાની પેસ્ટ નાખીને હળદર, મરચુ નાખી હલાવી લ્યો.
- 3
હવે તેમાં ટામેટાં નાખી હલાવી લ્યો.ધીમા તાપે એકાદ મિનિટ હલાવી.તળેલા બટાકા નાખી હલાવી લ્યો હવે તેમાં બાફેલ પાલક ભાજી નાખી હલાવી તેમાં ધાણા જીરું અને ગરમ મસાલો નાખી હલાવી નાનો 1/2 કપ પાણી નાખી ઉકળે એટલે બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15962249
ટિપ્પણીઓ