વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

#ઢોકળા .નાસ્તો
#cookpad

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. 1 બાઉલ ઢોકળા નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. 2ચમચા તેલ વઘાર માટે
  4. 1/2 ચમચીરાઈ
  5. 1 ચમચીસોડા
  6. 4-5પાન મીઠો લીમડો
  7. 2 નંગલીલાં મરચા સમારેલા
  8. 1/2 વાટકીકોથમીર સમારેલી
  9. 2 ચમચીખાંડ
  10. 1/2લીંબુનો રસ
  11. તળેલા મરચા, ટોમેટો કેચઅપ
  12. 1 ચમચીપીસેલું લસણ
  13. 1 વાટકો આલુસેવ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    રાતે ઢોકળાં નું ખીરું પલાળી દેવુ.સવારે મીઠું અને હળદર નાખી,1/2 સોડા નાખી લીંબુ નાખો,પીસેલું લસણ નાખી ખીરું બનાવો.

  2. 2

    હવે એક કડાઈમાં પાણી મૂકી થાળી મા તેલ લગાવી ખીરું પાથરો.અને ઢોકળા બનાવી લો.

  3. 3

    નાના કટકા કરી ને એક કડાઈ મા તેલ મૂકી રાઈનો વઘાર કરી લીમડો નાખો. લીલા માર્ચ નાખો. ઢોકળા ઉમેરો અને ખાંડ,લીંબુ નાખો.
    કોથમીર ભભરાવો.આલૂસેવ

  4. 4

    એક ડીશ મા તળેલાં મરચા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes