મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૧ કપ ધઉં નો લોટ
  2. ૧ કપબેસન
  3. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  6. કાંદા ઝીણા સમારેલા
  7. ૧ ટી સ્પૂનજીરું
  8. ૧/૪ ટી સ્પૂનહિગ
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૪ ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો. ૨૦ મિનિટ રેસટ કરવા દેવુ.

  2. 2

    લુવો વણી તેની ઉપર તેલ લગાવી ફોલ્ડ કરી ફરીથી વણી લેવુ. પછી ઘી લગાવી શેકી લેવુ.

  3. 3

    ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes