રતાળુ નું રાયતું.(Purple yam Raita Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
શિયાળામાં જાતજાતના રંગબેરંગી શાકભાજી મળી રહે છે. તેમાંનું એક મારૂં ફેવરિટ મનમોહક રતાળુ કંદ. તેનો ઉપયોગ કરી રતાળુ નું રાયતું બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ યુનિક રેસીપી છે.
રતાળુ નું રાયતું.(Purple yam Raita Recipe in Gujarati)
શિયાળામાં જાતજાતના રંગબેરંગી શાકભાજી મળી રહે છે. તેમાંનું એક મારૂં ફેવરિટ મનમોહક રતાળુ કંદ. તેનો ઉપયોગ કરી રતાળુ નું રાયતું બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ યુનિક રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લેવું. દહીં ને પાણી વગર બરાબર મિક્સ કરો. તેમાં જીરું પાઉડર, મરીનો પાઉડર, સંચળ, લીલાં મરચાં આદું અને જરૂરી મીઠું નાખી હલાવી લો.
- 2
હવે બાફીને છીણેલું રતાળુ નાખી હલાવી મિક્સ કરો.
- 3
કોથમીર નાખી ઠંડું સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ રતાળુ નું રાયતું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
રતાળુ સાબુદાણા થાલીપીઠ.(Purple yam Sago Thalipeeth Recipe in Gujarati)
#FFC6 રતાળુ માં બધા વિટામિન અને પોષક તત્ત્વો સારાં પ્રમાણમાં હોય છે. રતાળુ એ કુદરતી સ્વાસ્થ્ય નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફરાળી થાલીપીઠ સાબુદાણા સાથે બટાકા ના બદલે રતાળુ નો ઉપયોગ કરી બનાવી છે.આ થાલીપીઠ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઉપવાસ માં ઉપયોગી થશે. Bhavna Desai -
રતાળુ નો હલવો.(Purple Yum Halwa in Gujarati.)
#ff1 ચાતુર્માસ અને શ્રાવણ માસમાં ઉપયોગી નોન ફ્રાઈડ વાનગી છે.રતાળુ કંદ ને બાફીને તેનો ઉપયોગ કરી ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ સુગંધિત વાનગી બનાવી છે. Bhavna Desai -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
-
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
રતાળુ ચિપ્સ (Ratalu / purple yam chips recipe in Gujarati)
રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રતાળુ નો ઉપયોગ ઊંધિયું, કંદપુરી વગેરે વસ્તુઓ માં વધારે કરવામાં આવે છે. મેં અહીંયા રતાળુ ની ચિપ્સ બનાવી છે જે તળીને નહીં પરંતુ ઓવનમાં ગ્રીલ કરીને બનાવી છે. આ ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મેં એને ટોમેટો કેચપ અને મિન્ટી યોગર્ટ ડીપ સાથે સર્વ કરી છે. ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#FFC3#cookpadindia#cookpad_gu spicequeen -
મોગરીનું રાયતું
#નાસ્તોશિયાળામાં મળતી જાંબલી મોગરીમાંથી બનાવેલું રાયતું ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને જમવાની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તથા બ્રેકફાસ્ટમાં થેપલાં સાથે પણ ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#week3રતાળુ પૂરી....સુરતી રતાળુ પૂરી Nirixa Desai -
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
ચણા જોર ગરમ નું રાયતું
#મિલ્કીચટપટી ચણા જોર ગરમ નું ચાટ નો સ્વાદ માણો હશે..કાકડી, ટમેટા, કાંદા, પાકાં કેળા વગેરે નું રાયતું નો સ્વાદ માણો હશે તો..હવે બનાવો અને માણો સ્વાદિષ્ટ ચણા જોર ગરમ નું રાયતું.( આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની સુચના.. મારી ભાણી આપી છે). Jasmin Motta _ #BeingMotta -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3રતાળુ પુરીનું નામ પડતા જ મોમાં પાણી આવી જાય સુરતનું ફેમસ સ્ટ્રિટફૂડ ,,,સુરત માં રતાળુ પૂરી ખુબ સ્વાદિષ્ટ મળે છે ,મોટા ભાગે બેસનના લોટમાં ભજીયાની જેમ જ બનાવાય છે પણ મેં થોડી અલગ રીતે બનાવી છે ,અને વધુ પોષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છેરતાળુ તો પોષક છે જ ,પણ મેં બેસનના બદલે મલ્ટિગ્રેઈન લોટ લીધો છે ,અને ડીપ ફ્રાય ના કરતા સેલો ફ્રાય કરી છે ,નોનસ્ટિક પર સેકીને પણ બનાવી શકાય છે , Juliben Dave -
રતાળુ નું શાક
#લોકડાઉનહાય ફ્રેન્ડ્સ રામનવમી નજીક છે તો રતાળુ તો ઇઝીલી મળી જતા હોય છે તો ચાલો આપણે રામ નવમી સ્પેશિયલ શાક બનાવિશું જે ખૂબ જલદીથી બની જાય છે અને lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં બધી સામગ્રીથી મળી જાય તેવી સામગ્રી માંથી બનતી ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી રતાળુ નું શાક બનાવવાની ટ્રાય કરીએ. Mayuri Unadkat -
રતાળુ પૂરી (Purpal Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpadgujaratiWeek 3રતાળુ પૂરી Ketki Dave -
રતાળુ ની પેટીસ (Purple Pattice Recipe In Gujarati)
#MBR8#Week8સુરત નું ફેમસ સ્ટ્રીટ ફુડ. સુરત માં શિયાળામાં ઠેર-ઠેર લારી પર ગરમ ગરમ રતાળુ ની પેટીસ મળે છે જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
રતાળુ ચિપ્સ (Purpal Yam Wafers Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpadgujaratiWeek 3રતાળુ ચિપ્સ Ketki Dave -
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001422
ટિપ્પણીઓ (26)