દૂધ(Milk Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4
#week8
હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે

દૂધ(Milk Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week8
હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8minit
3 સર્વિંગ્સ
  1. 3 1/2 કપદૂધ
  2. 1/3 ચમચીહળદર
  3. 2 ચમચીગોળ અથવા તો સ્વાદ અનુસાર
  4. ચારથી પાંચ કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

8minit
  1. 1

    સૌપ્રથમ તો કેસર ની દૂધમાં પલાળવી. ત્યાર બાદ તેને ગેસ પર રાખી તેની અંદર પ્રમાણસર ગોળ અને હળદર નાંખવી

  2. 2

    દૂધને બે-ચાર મિનિટ માટે ઉકળવા દેવા નું. દૂધની સર્વિસ ગ્લાસમાં અથવા તો કપમાં કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes