ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ખજૂર
  2. 2 ચમચીઘી
  3. શેકેલી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા ઘી લો પછી તેમા ખજૂર ઠળિયા વગર ના લો અને સતત હલાવો એક રસ થાય એટલે

  2. 2

    શેકેલી બદામ નાખી લો (કાજુ પિસ્તા) પણ નાખી શકાય હલાવી ને ગેસ બંધ કરી દો સાવ ઠંડુ નહિ થવા દો ત્યાં જ બોલ ગોળગોળ વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes