ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઇ માં નારિયળ નું ખમણ કોરું શેકી લો
- 2
તલ ને પણ કોરા શેકી લો.
- 3
બોર્નબોર્ન બિસ્કિટ ને મિક્ષી જાર માં લઇ ક્રશ કરી લો.
- 4
કડાઈ માં ઘી ગરમ મુકો.
- 5
ખજૂર ને નરમ થાય ત્યાં સુધી શેકો.
- 6
હવે તેમાં બિસ્કિટ નો પાઉડર ઉમેરો.
- 7
શેકેલા તલ અને નારિયળ નું ખમણ ઉમેરો.
- 8
બરબર મિક્સ કરી લો. જો થોડું ડ્રાય લાગે તો વધુ 1 ચમચી ઘી ગરમ કરી ને નાખી બરાબર મિક્ષ કરી લેવું.
- 9
થોડું ઠંડુ પડે એટલે તેમાં થી બોલ બનવી લેવા. તો તૈયાર છે આપણા ખજૂર બોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
-
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena -
-
-
-
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
-
-
-
ખજૂર પાક (Khajur paak Recipe in Gujarati)
મેં ઇનટનેટ પર જોઈને મારી છોકરીઓ માટે શિયાળામાં પૌષ્ટિક ખજૂરના લાડુ બનાવ્યા Payal Panchal -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
-
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12482846
ટિપ્પણીઓ