વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા સુધારો. રાઇ જીરુ તજ લવિંગ તમાલપત્ર સુકુ મરચું નો વઘાર કરો. તેમા આદુ મરચાંની પેસ્ટ સાતળી ટામેટું ઉમેરી ૨ મીનીટ ચડવા દો.પછી વટાણા બટાકા ઉમેરો. હળદર મરચુ ધાણાજીરુ હીંગ મીઠું
ઉમેરી હલાવો. પાણી ઉમેરી થાળી ઢાકી ૧૫ થી ૨૦ મીનીટ ધીમી આંચે ચડવા દો.બટાટુ નરમ થાય એટલે તેમાં લીંબુ ગરમ મસાલો ઉમેરો. - 2
- 3
લીંબુ ની જગ્યા એ ગોળ આંબલી ની ચટણી ઉપયોગ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
વટાણા નું શાક (vatana nu shak recipe in Gujarati)
#FFC4 કુદરતે આપણ ને જુદી જુદી ઋતુ આપેલ છે.તો દરેક ઋતુ પ્રમાણે ખાવાપીવાની વસ્તુ પણ આપેલ છે.વટાણા શિયાળા માં આવે છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.ઈન્સ્ટન્ટ બની જાય છે. Bina Mithani -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
-
-
-
-
-
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
-
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16011934
ટિપ્પણીઓ