રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને5 -6 કલાક માટે મીઠા વાળા પાણી માં પલાળી રાખો.
- 2
પછી તેને પાણી માંથી કાઢી એક કપડાં પર 2 કલાક સુકવી દો. જેથી તેમનું પાણી શુકાય જાય.
- 3
સુકાય ગયા બાદ એક કઢાઈમાં મીઠું નાખી મીઠા ને ગરમ કરવું
- 4
મીઠું ગરમ થયા બાદ તેમાં શીંગ નાખી તેને ધીમા તાપે 8-10 મિનિટ શેકવી.
- 5
શેકાય ગયા બાદ તેને ઠંડા થવા દેવા.
- 6
ત્યારબાદ તેને એરટાઈટ ડબ્બા માં ભરવા.
- 7
જ્યારે મન થાય ત્યારે ખાવા ના ઉપયોગ માં લેવા.
- 8
તો તૈયાર છે આપણી ટેસ્ટી ખારી શીંગ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
ખારી શીંગ (Salted Peanut Recipe In Gujarati)
કેટલા ય વખતથી ખારી શીંગ ઘરે બનાવવી હતી... આજે સુચીબેન ની રેસીપી ફોલો કરી બનાવી પાડી Ketki Dave -
-
ખારી શીંગ માઇક્રોવેવ માં
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #ખારીશીંગ #જુલાઈ #સુપરશેફ3માઇક્રો વેવ માં ખારી શીંગ Shilpa's kitchen Recipes -
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
-
-
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે Bhavna Odedra -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDCઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
-
-
ખારી સિંગ
#લોકડાઉનહેલો, મિત્રો કોરોનાને લીધે હમણાં ફેમિલી આખો દિવસ સાથે રહીએ છીએ. તો અમે ચૂલો ઘરે બનાવીને તેમાં ખારી સીંગ શેકેલી છે. જયારે પણ ભુખ લાગે અને ટાઈમ પાસ થાય તે સમયે ખાઈ શકીએ છીએ. એકદમ બહાર જેવી નમકીન બની છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય (Restaurant Style Dal Fry Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ#AM1#dal#dal fry chef Nidhi Bole -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12#PEANUTખારી સીંગ કોને ના ભાવે પ્રોટીનથી ભરપૂર શીંગ દાઢે લાગે એ એવી વસ્તુ છે બધાનું મન ભાવતું કટક બટક Preity Dodia -
-
-
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થીબનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં પણ વાંધો ન આવે . Sangita Vyas -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
-
-
ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ prutha Kotecha Raithataha -
ખારી શિંગ
#GA4#week12 ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે. Anupama Mahesh -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
મસાલા શીંગ
#RB15#KRCમસાલા શીંગ ઘણી બધી ચાટ માં વાપરી શકાય છે જેમકે કચ્છી બાઉલ, કચ્છી દાબેલી, કચ્છી કડક, ભેળ, સેવપુરી વિગેરે. મસાલા શીંગ થી ચાટ નો ટેસ્ટ જ બદલાઈ જાય છે અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11114714
ટિપ્પણીઓ