કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#FFC5
#cookpadguj
#cookpad
#cookpadindia
એવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી.

#FFC5
#cookpadguj
#cookpad
#cookpadindia
એવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી.

વધુ વાંચો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#FFC5
#cookpadguj
#cookpad
#cookpadindia
એવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી.

#FFC5
#cookpadguj
#cookpad
#cookpadindia
એવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પાલકના પાન
  2. ૧ કપચણાનો લોટ
  3. ૧/૪ કપચોખા નો લોટ
  4. મીઠું આવશ્યકતા અનુસાર
  5. ૧ ટીસ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  7. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  8. ૧ ટેબલ સ્પૂનઆદુ,મરચા, લસણ ની પેસ્ટ
  9. ૧ ટીસ્પૂનવરિયાળી પાઉડર
  10. ૧ ટીસ્પૂનઅજમો
  11. ૧ નંગલીંબુનો રસ
  12. ૧ ટેબલ સ્પૂનગોળ નો ભૂકો
  13. ચપટીહિંગ
  14. ૧/૨ ટીસ્પૂનકુકીંગ સોડા
  15. ૧ ટેબલ સ્પૂનતેલ લોટ માં નાખવા માટે
  16. ૧ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  17. ૧ ટીસ્પૂનરાઈ
  18. ૧ ટીસ્પૂનતલ
  19. ૫-૬ મીઠી લીમડી ના પત્તા
  20. ૧સૂકું લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખા નો લોટ લઈ મીક્સ કરો.હવે તેમાં હળદર, હિંગ, લાલ મરચાં પાઉડર, ગોળ, ગરમ મસાલો, મીઠું, આદુ -લસણ- મરચાની પેસ્ટ નાખો.ત્યારબાદ તેમાં અજમો, વરીયાળી પાઉડર, લીંબુ નો રસ નાખી બધું સરસ મીક્સ કરો.પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો.હવે ખીરામાં કુકીંગ સોડા નાખી ફરીથી મિક્સ કરી લો.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલકના પાન ધોઈને કોરા કરી લેવા.આ પાન ખીરામાં નાખતા જાઓ અને મીક્સ કરો.ખીરામાં સમાય એટલા નાખી અને મીક્સ કરો.હવે એક મોટી તપેલી અથવા સ્ટીમર માં ૩ ગ્લાસ પાણી ઉકાળો.એક મિડીયમ સાઈઝની થાળીને ચારેબાજુ તેલ લગાવી દો.તેમાં આ ખીરુ પાથરી દો.ઉકળતા પાણીમાં ઉંધી ચાળણી ઉપર આ થાળી મુકી દેવી.ઉપર મોટી થાળી ઢાંકી દો.૧૨-૧૫ મિનિટ સુધી ગેસ ફાસ્ટ રાખી ઓફ કરી દેવો.થાળી ઠંડી પડે એટલે તેના પીસ પાડી લેવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેમાં રાઈ, તલ, મીઠી લીમડી, સુકું લાલ મરચું નાખી પાત્રા વઘારો.ધીમા તાપે ક્રીસ્પી કરો.તૈયાર છે પાલક પાત્રા!!

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર March 03, 2022 06:00
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Pinal Patel
Pinal Patel @pinal_patel
March 23, 2022 03:37
Mouthwatering dish 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  2. એપલ અંજીર શેક (Apple Anjeer Shake Recipe In Gujarati)
  3. વધેલા ભાત અને મકાઈના પુડલા (Leftover Rice Corn Pudla Recipe In Gujarati)
  4. વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
  5. કોલ્ડ ચોકલેટ (Cold Chocolate Recipe In Gujarati)
  1. ભજીયા (Bhajiya Recipe In Gujarati)
  2. તીખા રાયતા ગાજર (Tikha Raita Gajar Recipe In Gujarati)
  3. ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
  4. રાજગરા પરાઠા (Rajgira Paratha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16030660
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close