મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

#WDC
#cookpadgujrati
# women day special 🤷♀️💃💁♀️
મસાલા શીંગ કચ્છમાં વધારે મળે છે મસાલા શીંગ નો
કેટલીય રેસીપી માં ઉપયોગ થાય છે. દાબેલી.કડક.રગડો. ભેળ હોય કે પછી કોઈ પણ ચાટ માં વધારે ટેસ્ટી લાગે છે
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#WDC
#cookpadgujrati
# women day special 🤷♀️💃💁♀️
મસાલા શીંગ કચ્છમાં વધારે મળે છે મસાલા શીંગ નો
કેટલીય રેસીપી માં ઉપયોગ થાય છે. દાબેલી.કડક.રગડો. ભેળ હોય કે પછી કોઈ પણ ચાટ માં વધારે ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને શેકી ને ફોતરા ઉતારી લો પછી તેલ ગરમ કરો ધીમાં તાપે તેલ માં શીંગ સાંતળો. 5મીનીટ સાંતળો
- 2
પછી સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાંખી ને મિક્સ કરો પછી ગેસ બંધ કરી ને બાકી ના મસાલા એડ કરો સારી રીતે મિક્સ કરી લો.
- 3
શીંગ ઠંડી પડે પછી પીસેલી ખાંડ નાંખી મિક્સ કરવુ બરાબર મિક્સ થઇ જાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા શીંગ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા શીંગ
#RB15#KRCમસાલા શીંગ ઘણી બધી ચાટ માં વાપરી શકાય છે જેમકે કચ્છી બાઉલ, કચ્છી દાબેલી, કચ્છી કડક, ભેળ, સેવપુરી વિગેરે. મસાલા શીંગ થી ચાટ નો ટેસ્ટ જ બદલાઈ જાય છે અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ એ દરેક ચાટ, ભેળ,અને બીજી ઘણી બધી વાનગીઓમાં ચટપટો અને ક્રંચી સ્વાદ લાવવા માટે ઉપયોગ થાય છે. Stuti Vaishnav -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે Jigna Patel -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTS#COOKPADINDIA#COOKPADGUJRATI શીંગ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. જુદા જુદા ફ્લેવર્સ ની શીંગ બજાર માં મળતી હોય છે. મેં અહીં નાસ્તા માં તથા દાબેલી, સેન્ડવિચ, પફ વગેરે માં ક્રંચી ફિલિંગ માટે વપરાય છે તેવી મસાલા સીંગ બનાવી છે. Shweta Shah -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
હોમ મેડ મસાલા શીગ ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે.બજાર કરતાં ઘણી સસ્તી કિંમતે થાય છે Falguni soni -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiખાટી મીઠી મસાલા શીંગ Rekha Vora -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
મસાલા શીંગ દાણા (Masala Shing Dana Recipe In Gujarati)
ફરાળ માં ખાઈ શકાય તથા ખણી બધી ચાટ માં નાખી શકાય છે Shruti Hinsu Chaniyara -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
મસાલા શીંગ (Masala sing recipe in Gujarati)
#GA4#Week12#peanutsભેળ, દાબેલી કે આમજ લીંબુ નો રસ નાખી ચટાકેદાર સીંગ ખાવા ની મજા જ કંઈક અલગ છે Thakker Aarti -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiમરી સંચળ વાળી શીંગ Rekha Vora -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે. Sonal Modha -
ફ્રેન્કી મસાલો (Frankie Masala Recipe In Gujarati)
આ મસાલો ભારતીય મસાલા માંથી બનતો હોવાથી ટેસ્ટી પણ એટલો જ લાગે છે. આ મસાલા ને આપણે ઘણી બધી ડીશ માં વાપરી શકીએ છીએ. ફ્રેન્કી માં તો વાપરી જ શકીએ છીએ સાથે સાથે દહીંવડા કે ભેળ કે પછી કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવાથી સરસ લાગે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે. Harsha Gohil -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MSMakarsankrati special challange Vaishaliben Rathod -
-
મસાલા બી (શિંગ)
#RJSરાજકોટ/જામનગર સ્પેશ્યલ રેસીપીરાજકોટ/જામનગર નું સ્ટ્રીટ ફુડ મસાલા શીંગ વગર અધુરું છે.તીખી તમતમતી મસાલા શીંગ રાજકોટ/ જામનગર ના સ્ટ્રીટ ફુડ માં ચાર ચાંદ લગાવે છે. Bina Samir Telivala -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#LB મગફળી માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે શરીર માટે ખૂબ શક્તિ દાયક તથા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.જેથી બાળકો ને નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (2)