મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#DTR
દિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપકાચા શીંગદાણા
  2. 1/2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  3. 1/2 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તળવા માટે
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સીંગદાણાને તળી લેવા. ગેસની ફ્લેમ સ્લો રાખવી.

  2. 2

    પછી તેને પ્લેટમાં કાઢી લો અને તેમાં લાલ મરચું, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes