મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#LB
મગફળી માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે શરીર માટે ખૂબ શક્તિ દાયક તથા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.જેથી બાળકો ને નાસ્તા માટે બેસ્ટ છે.
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#LB
મગફળી માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે શરીર માટે ખૂબ શક્તિ દાયક તથા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.જેથી બાળકો ને નાસ્તા માટે બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગફળી નાં બી ને થોડું તેલ મૂકી બરાબર સાંતળી લો.દાણા નો કલર ફરી જાય અને સંતળાઈ જાય એટલે ગેસ પર થી ઉતરી લો.
- 2
બધા ફોતરા ઉતારી લો.હવે ઠંડા થાય પછી તેમાં મીઠું,ખાંડ,મરચું,આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરો.અને પ્લેટ માં લઇ સર્વ કરી દો.
- 3
આ મસાલા શીંગ બાળકો ને નાસ્તા માં બનાવી ને આપી શકો છે અને તમે ફરાળ માં પણ બનાવી શકો છો.સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે.અને જલદી બની જાય છે.
Similar Recipes
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મગફળી નાં દાણા માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.એને જુદી જુદી રીતે ઉપિયોગ માં લઇ શકાય છે. Varsha Dave -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTS#COOKPADINDIA#COOKPADGUJRATI શીંગ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. જુદા જુદા ફ્લેવર્સ ની શીંગ બજાર માં મળતી હોય છે. મેં અહીં નાસ્તા માં તથા દાબેલી, સેન્ડવિચ, પફ વગેરે માં ક્રંચી ફિલિંગ માટે વપરાય છે તેવી મસાલા સીંગ બનાવી છે. Shweta Shah -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
મગફળી પાક
#RB2#week2 મગફળી માં ભરપૂર પ્રકાર માં પ્રોટીન રહેલું છે.આ મગફળી પાક ખૂબ સરળતા થી બની જાય છે.અને ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
મસાલા શીંગ દાણા (Masala Shing Dana Recipe In Gujarati)
ફરાળ માં ખાઈ શકાય તથા ખણી બધી ચાટ માં નાખી શકાય છે Shruti Hinsu Chaniyara -
પાસ્તા પાપડ મેજિક (Pasta Papad Magic Recipe In Gujarati)
#prcપાસ્તા ચેલેન્જPost 2#DFT#Diwali specialPost1 આમ તો આપણે બધા પાસ્તા બનાવતા જ હોઈએ છીએ પણ મે અહીંયા મારી રીતે પાસ્તા નો યુઝ કરી ને એક નવી જ વાનગી બનાવી છે.આ વાનગી હું દિવાળી નાં નાસ્તા માં બનાવું છું.જે બધા ને ખુબ જ ભાવે છે. તમે નાસ્તા માં બનાવી શકો છો અને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો.આ નાવીન્ય સભર રેસીપી તમને બધા ને ચોક્કસ પસંદ આવશે જ.😊 Varsha Dave -
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
ફરાળી મસાલા શીંગ (Farali Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#RC3#red#week3 આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Varsha Dave -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#WDC#cookpadgujrati# women day special 🤷♀️💃💁♀️મસાલા શીંગ કચ્છમાં વધારે મળે છે મસાલા શીંગ નોકેટલીય રેસીપી માં ઉપયોગ થાય છે. દાબેલી.કડક.રગડો. ભેળ હોય કે પછી કોઈ પણ ચાટ માં વધારે ટેસ્ટી લાગે છે Shilpa khatri -
-
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે Jigna Patel -
ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
શીંગ (ખારા બી)આ રેસીપી મે મારા family માટે બનાવી છેઆ રેસીપી મારા mummy પાસેથી શીખી છેઆની પ્રેરણા mummy પાસેથી મળેલી છે Smit Komal Shah -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
અડદ મસાલા પાપડ (Urad Masal Papad Recipe in Gujarati)
આ પાપડ તમે નાસ્તા માં ખાઈ શકો છો.ફટાફટ બનતી ટેસ્ટી વાનગી છે. Varsha Dave -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે.. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288644
ટિપ્પણીઓ (7)