મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે.
મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં શીંગદાણા લો બાદ તેને માઇક્રોવેવ માં દસ મિનિટ શેકો બાદ તેના ફોતરા નીકાળી લો
- 2
બાદ સિંગદાના મા તેલ, મીઠું, લાલ મરચુ, ધાણા પાઉડર ને ગરમ મસાલા ઉમેરો ને મિક્સ કરો તૈયાર છે મસાલા શિંગ તેને સર્વ કરો.
Similar Recipes
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
શીંગ કાજુ મસાલા (Shing Kaju Masala Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ કોઈપણઉપવાસ હોય ત્યારે અમારા ઘરમાં મસાલા શીંગ અને મસાલા કાજુ બને જ કેમ કે ઘરના ને બધાને બહુ ભાવે ફરાળી શાક સાથે ખાવાની મજા આવે તો આજે મેં મસાલા શીંગ કાજુ બનાવ્યા. Sonal Modha -
શિંગ પાપડ (Shing Papad Recipe In Gujarati)
શિંગ પાપડ એક સૂકા સંભારા મા આવે.ખાવા માં એકદમ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
મસાલા કાજુ ખાવા મા ખૂબ જ સરસ લાગે છે. એકાદશી ના ઉપવાસ માં ખાવાની મજા આવે છે. Sonal Modha -
બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે. Sonal Modha -
મસાલા બી (શિંગ)
#RJSરાજકોટ/જામનગર સ્પેશ્યલ રેસીપીરાજકોટ/જામનગર નું સ્ટ્રીટ ફુડ મસાલા શીંગ વગર અધુરું છે.તીખી તમતમતી મસાલા શીંગ રાજકોટ/ જામનગર ના સ્ટ્રીટ ફુડ માં ચાર ચાંદ લગાવે છે. Bina Samir Telivala -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#WDC#cookpadgujrati# women day special 🤷♀️💃💁♀️મસાલા શીંગ કચ્છમાં વધારે મળે છે મસાલા શીંગ નોકેટલીય રેસીપી માં ઉપયોગ થાય છે. દાબેલી.કડક.રગડો. ભેળ હોય કે પછી કોઈ પણ ચાટ માં વધારે ટેસ્ટી લાગે છે Shilpa khatri -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ એ દરેક ચાટ, ભેળ,અને બીજી ઘણી બધી વાનગીઓમાં ચટપટો અને ક્રંચી સ્વાદ લાવવા માટે ઉપયોગ થાય છે. Stuti Vaishnav -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
-
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#LB એકાદશી વ્રત મા ફટફટ બની જાય ને લંચ બોક્સ મા ભરી શકય તેવા મસાલા શીંગદાણા બનવિયા. Harsha Gohil -
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા જો મસાલા રોટી હોય તો ખાવા ની મજા આવે.આજ મેં મસાલા રોટલી બનાવી. Harsha Gohil -
તળેલી મસાલા શીંગ (Fried Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ માં ખાઈ શકો.આ શીંગ ને મેં વઘારિયા માં જ થોડું તેલ લઈને તળ્યા છે જેથી વધારે તેલ બગડે નઈ,કેમ કે તળેલું તેલ ખાવાના ઉપયોગ માં લેવું હાનિકારક છે . Sangita Vyas -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTS#COOKPADINDIA#COOKPADGUJRATI શીંગ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. જુદા જુદા ફ્લેવર્સ ની શીંગ બજાર માં મળતી હોય છે. મેં અહીં નાસ્તા માં તથા દાબેલી, સેન્ડવિચ, પફ વગેરે માં ક્રંચી ફિલિંગ માટે વપરાય છે તેવી મસાલા સીંગ બનાવી છે. Shweta Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે Jigna Patel -
-
ખારા શીંગ (khari sing recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસવરસાદ આવે એટલે ગરમ શીંગ અને દાળીયા ખાવા ની મજા આવે છે.... ઉપવાસ મા સાબુદાણા ખીચડી, બી બટેટા..શીંગદાણા ના પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય છે. Bijal Samani -
-
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#MRC#monsoon season challengeઆ મસાલા શીંગ દાણા ને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jayshree Doshi -
બટાકા ચિપ્સ મસાલા શિંગ (Bataka Chips Masala Shing Recipe In Gujarati)
#LB આજ અગીયારસ છે તો બાળકોને ભાવે તેવો નાસ્તો. HEMA OZA -
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiખાટી મીઠી મસાલા શીંગ Rekha Vora -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia મસાલા શીગ (ઈન્સ્ટન્ટ રેસિપીઝ Sneha Patel -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16584958
ટિપ્પણીઓ