પૂરી (Poori Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં બધો મસાલો મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી અને હાથ વડે થોડો કઠણ લોટ બાંધી લેવો. પછી લોટને 10 મિનીટ સુધી રેસ્ટ કરવા મૂકી દેવો.
- 2
ત્યારબાદ લોટમાંથી મીડિયમ સાઇઝના લુઆ બનાવી અને પૂરી વણવી.
- 3
પૂરી વણાઈ જાય પછી તેને તેલમાં તળી લેવી.
- 4
તૈયાર છે ગરમા ગરમ પૂરી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
#EB#Week11આ પૂરી અમારે ત્યાં શીતળા સાતમ વખતે ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબી મુસાફરી દરમિયાન પણ ડ્રાય હોવાથી વધારે સમય સુધી સારી રહે છે. ચા, દુધ કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો સત્તુ ની ડ્રાય પૂરી. Jigna Vaghela -
-
-
-
-
-
-
તીખી પૂરી અને બટાકા નું શાક (Tikhi Poori Bataka Shak Recipe In Gujarati)
સન્ડે મોર્નિંગ બ્રેક ફાસ્ટ..ટોટલી ઇન્ડિયન વર્ઝન..👌👍🏻😋 Sangita Vyas -
-
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
આજે મગનું શાક બનાવ્યું શાક વધ્યુ તો મેં તેમાંથી પૂરી બનાવી લીધી#cookpadindia#cookpadgujrati (વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી) Amita Soni -
-
-
-
-
આલુ મેથી પૂરી (Alu Methi Poori Recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindiaHealthy snack Swati Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469671
ટિપ્પણીઓ