પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)

પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ દાળ સાફ કરી એક બાઉલમાં ૨ થી ૩ પાણીમાં ધોઈને જરૂર મુજબ પાણી, અડધી ચમચી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરીને કૂકરમાં બાફી લો.
- 2
ઠંડી થાય પછી થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.
- 3
હવે, કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હિંગ, સુકા મરચા તમાલપત્ર, ડુંગળી, આદુ, લસણ અને મરચા ઉમેરી ૫-૭ મિનીટ સુધી સાંતળો. પછી ટામેટુ ઉમેરી મિક્સ કરી ઢાંકીને ૫ મિનીટ ચડવા ડો.
- 4
ત્યારબાદ હળદર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો, લાલમરચું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરીને મસાલામાંથી તેલ છુંટું પડે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં દાળનું મિશ્રણ ઉમેરી મિક્સ કરીને ૭-૧૦ મિનીટ સુધી ઉકળવા દો. કસૂરી મેથી અને કોથમીર ઉમેરી મિક્સ કરીને ૫ મિનીટ ઉકાળી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 5
પછી, વઘારીયામાં ૧ ચમચી તેલ અને ૨ ચમચી બટર ગરમ કરી તેમાં લાલ સુકા મરચાં, તમાલપત્ર, સમારેલું લસણ, જીરું ઉમેરો. લસણ સોનેરી રંગનું થાય પછી ગેસ બંધ કરી તેમાં ચપટી હીંગ અને લાલમરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે, આ વઘારને તરત જ પંચમેલ દાળ પર નાંખી ૨ મિનિટ માટે દાળને ઢાંકી દો. જેથી વઘારનો સ્વાદ પંચમેલ દાળમાં એકરસ થઈ જાય. પંચમેલ દાળ તડકા સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
-
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
-
-
-
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
#AM1#cookpadindia#Cookpadgujrati#daal#Panchmel double tadka daal with butter kulcha. Vaishali Thaker -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે મિક્સ દાળને સર્વ કરી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#Week 6#પોસ્ટ 2રાજસ્થાની પંચમેડ દાળ Nisha Mandan -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6નામ પરથી સૌને ખ્યાલ આવી જ જાય કે પાંચ દાળને ભેગી કરીને બનાવેલ દાળ.રોજબરોજ એક જ જાતની દાળ અને ભાત ખાવાથી કંટાળો આવે .તેથી આ રીતે બનાવેલ દાળ ખૂબ જ ટેસ્ટી અને નાવિન્યસભર લાગે.વડી હેલ્ધી અને ચટપટી તો ખરી જ. Smitaben R dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (11)