પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ દાળ ને ધોઈ ને પાણી માં ૩૦ મિનિટ પલાળીને રાખો.
કોથમીર, લીમડા નાં પાન,આદુ-મરચાં ને ધોઈ ને જીણા સમારીને રાખો.
ડુંગળી ને જીણી સમારી રાખો.
લાલ ટામેટાં ને ધોઈ,લૂછી ને કાપી મિક્ષચર માં લીમડા સાથે ક્રશ કરી લો પછી નાના બાઉલમાં કાઢી લો. - 2
પલાળી ને રાખેલ દાળ ને કૂકર માં ઉમેરી ને દાળ માં સાડા ત્રણ ગણું પાણી,૧\૨ ચમચી ઘી,૧\૪ ચમચી હળદર પાઉડર અને ૧\૨ ચમચી મીઠું ઉમેરી, હલાવી ને ૩ સીટી બોલાવી લો.
- 3
કૂકર ઠંડું પડે એટલે દાળ ને વલોવી ને, તેમાં જરૂર હોય તો થોડું પાણી ઉમેરી ને રાખો.
- 4
કઢાઈ માં ઘી સહેજ ગરમ કરી તેમાં હીંગ, જીરું ઉમેરી ને સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ને સહેજ સાંતળો,જીણાં સમારેલા આદુ-મરચાં ઉમેરી ને સરસ સાંતળો પછી તેમાં ટામેટાં મીઠા લીમડાનાં પાન ને કર્શ કરી ને રાખેલ ઈ ઉમેરી હલાવો,૧/૨ ચમચી મીઠું ઉમેરી ને હલાવી લો,તેલ છૂટું એટલે તેમાં ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી લાલ મરચું, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરી ને સરસ ભેળવી લો ૧/૨ મિનિટ સાંતળો ને પછી તેમાં દાળ ઉમેરી ને બધું જ સરસ ઉકળવા દો.
- 5
હવે,વઘારિયા માં ૧ ચમચી ઘી\તેલ ગરમ કરી,૧ નંગ ઉભી ચીરી કરી ને લીલાં મરચાં,૧ નંગ સુકું લાલ મરચું અને સહેજ (ચપટી) કાશ્મીરી લાલ મરચું ઉમેરી સરસ હલાવી ને તૈયાર વઘાર ને દાળ માં ઉમેરી,હલાવી ને ૧ મિનિટ પછી ગેસ બંધ કરી દો ને લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને દાળ ને હલાવી દો,ને કોથમીર ના પાનથી શણગારી ને સર્વ કરો.
- 6
મેં તૈયાર પંચમેલ દાળ ને પરાઠા,ભાત અને બીટ,ડુંગળી અને ટામેટાં ના સલાડ સાથે પીરસી છે.
- 7
નોંધ :
ગરમાગરમ આ દાળ ને કોઈ પણ પ્રકારની બાટી કે રોટલી પરાઠા કે ભાત સાથે પીરસી શકાય. - 8
મગ ની પીળી દાળ ની જગ્યાએ મગ ની લીલી દાળ પણ લઈ ને બનાવી શકાય.
તમે ઈચ્છો તો તજ,લવિંગ ને વઘાર માં ઉમેરી શકો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
-
-
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)