પાલક દાળ નું શાક (Palak Dal Shak Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ કરો.
- 2
તેલ થઈ જાય એટલે તેમાં હિંગ ઉમેરો. પછી તેમાં પાલક ઉમેરી દો.
- 3
હવે તેમાં બધાં મસાલા ઉમેરો.
- 4
થોડી વાર તેને ચડવા દેવી. ત્યાર બાદ તેમાં મગ છડી દાળ ઉમેરી દો. હવે જરૂર લાગે તો 2 - 3 ચમચી પાણી ઉમેરી દો.
- 5
હવે લીંબુનો રસ ઉમેરો ગેસ બંધ કરી દો.
- 6
તો તૈયાર છે આપણું પાલક - દાળનું શાક..
Similar Recipes
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#FD#Weekendફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વાનગી મારા મિત્ર #Komal_Khatvani માટે @komal_1313#પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.#દાળ એક સ્વસ્થ ઉત્પાદન છે. પ્રોટીનની ટકાવારીને લીધે, તે માંસના ઉત્પાદનો અને બ્રેડને બદલવા માટે સક્ષમ છે, પરંતુ તે જ સમયે તે આંતરડા અને પેટના કામમાં વિક્ષેપ પાડ્યા વિના, અને વધારાના પાઉન્ડમાં ફેરવ્યા વિના, શરીર દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે.દાળ - સપાટ બીજના સ્વરૂપમાં ફળોવાળા, ફળોવાળા પરિવારનો છોડ. તેમાં ઘણી જાતો છે જે સ્થાનિકતા અને વૃદ્ધિના લોકપ્રિયતા, તેમજ શુદ્ધિકરણ અને અનાજની પરિપક્વતાની ડિગ્રીના આધારે બદલાય છે. પરંતુ તે બધા, પ્રકારને ધ્યાનમાં લીધા વિના, ઉચ્ચ સ્તરની પ્રોટીન સામગ્રીથી સંપન્ન છે, જે દાળને ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ ઉપયોગી બનાવે છે. Urmi Desai -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
-
-
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
-
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
-
-
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
-
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049892
ટિપ્પણીઓ (2)