વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#FFC6
Healthy and tasty recipe 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં વટાણા બારીક સમારેલા ટામેટા કાંદા લસણ આદુ ગાજર બધું નાખી અધકચરું વાટી લો ત્યાર બાદ એક વાસણમાં બધા લોટ લઇ તેમાં કાળા તલ તેલનું મોણ મીઠું અને ક્રશ કરેલું મિશ્રણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકો પછી પાટલા ઉપર પ્લાસ્ટિક મૂકી પૂરી સાઈઝનો લૂઓ લઈ તેલવાળો હાથ કરી તેને થીપી લો પછી તેને આંગળીની મદદથી હોલ કરી લો
- 3
અને તવી ઉપર એક ચમચી જેટલું તેલ મિક્સ નાખો ત્યારબાદ તેમાં થાલીપીઠ નાખી બંને બાજુથી તેલ ઘી નાખીને મીડીયમ ગેસ પર બદામી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 4
તો હવે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ થાલીપીઠ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને મસાલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
-
-
-
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મલ્ટીગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 #Week6 #ફૂડફેસ્ટિવલ #મહારાષ્ટ્રીયનથાલીપીઠ#મલ્ટીગ્રેઈન_થાલીપીઠ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ થાલીપીઠ ભાજની નાં લોટ ની થાલીપીઠ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓછા તેલ થી બનતો નાસ્તો છે. Dipika Bhalla -
-
-
-
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મીન્ટ & આચારી થાલીપીઠ (Mint Pickle Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek -6મીન્ટ થાલીપીઠ Ketki Dave -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#food festival# cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#dipika#MAR#cookpadindia#cookpadgujaratiથાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં થાલીપીઠ બનાવવામાં આવે છે.મિશ્ર ધાન્યના લોટ અને શાકભાજીથી બનતી આ પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. આ પરંપરાગત મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી અને શાકભાજીથી તૈયાર કરી શકાય છે તેથી પૌષ્ટિક તો છે જ અને ઝટપટ બનાવી શકાય છે. Riddhi Dholakia -
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16044335
ટિપ્પણીઓ (7)