થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#FFC6
ફૂડ ફેસ્ટિવલ
થાલીપીઠ
ભાજની નાં લોટ ની થાલીપીઠ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓછા તેલ થી બનતો નાસ્તો છે.

થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

#FFC6
ફૂડ ફેસ્ટિવલ
થાલીપીઠ
ભાજની નાં લોટ ની થાલીપીઠ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓછા તેલ થી બનતો નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપભાજની નો લોટ
  2. કાંદો ઝીણો સમારેલો
  3. લીલા મરચા+૬ કળી લસણ+૧ ટી સ્પૂન જીરા નું વાટણ
  4. ૨ ટેબલ સ્પૂનતેલ
  5. ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  6. ૧ નાની ચમચીલાલ મરચું
  7. ૧/૨ નાની ચમચીહિંગ
  8. ૧/૨ નાની ચમચીહળદર
  9. ૧ નાની ચમચીમીઠું
  10. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  11. ૧ નાની ચમચીજીરૂ
  12. ૧ નાની ચમચીશેકેલા જીરાનો પાઉડર
  13. ૧/૨ નાની ચમચીઅજમો
  14. ૧/૨ કપકોથમીર
  15. ૨ ટેબલ સ્પૂનપલાળેલા પૌવા
  16. ૧ નાની ચમચીચીલી ફ્લેક્સ
  17. ૩ નાની ચમચીતેલ
  18. સર્વ કરવા માટે****
  19. દહીં, લસણ - શીંગદાણા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ભાજની નો લોટ અને તેલ સિવાય ની બધી સામગ્રી લઇ હાથેથી બરાબર મસળી લો. જેના લીધે કાંદા અને મીઠા નું પાણી છૂટે.

  2. 2
  3. 3

    હવે લોટ ઉમેરી પાણી નાખ્યા વગર મિક્સ કરી ત્રણ ભાગ કરી લો.

  4. 4
  5. 5

    એક પ્લાસ્ટિક ની થેલી ઉપર એક લૂઓ મૂકો. પાણી વાળા હાથે થી થાપી લો. જેટલું પાતળુ થાય કરી લો.હવે ૧ નાની ચમચી તલ ભભરાવી હલ્કા હાથે દબાવી લો. ચાકુ થી પાંચ કાણા કરી લો.

  6. 6

    હવે નોન સ્ટીક તવી ઉપર મૂકી ઢાંકી ને, કાણા માં તેલ નાખી, ધીમા તાપે બંને બાજુ શકી લો.

  7. 7

    હવે દહીં અને લસણ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes