મકાઈ નો રોટલો (Makai Rotlo Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
શેર કરો

ઘટકો

15/20 મીનીટ
2લોકો
  1. 250 ગ્રામમકાઈ નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ઘી

રાંધવાની સૂચનાઓ

15/20 મીનીટ
  1. 1

    મકાઈ નો લોટ ચાલી લોટ. હવે મીઠું નાખી નરમ લોટ પાણી થઈ બાધી લો

  2. 2

    હવે અટામણ લઈ ને હાથ થી થેપતા જવુ ને આ રીતે એક એક રોટલા તવા પર શકતા જવુ

  3. 3

    ગરમાગરમ ગોળ ને ઘી ઉપરથી નાખી સર્વ કરી ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes