મકાઈ નો રોટલો (Makai Rotlo Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

Cooksnap ચેલેન્જ

મકાઈ નો રોટલો (Makai Rotlo Recipe In Gujarati)

Cooksnap ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મીનીટ
2/3લોકો
  1. 500 ગ્રામમકાઈ નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. લીલા ધાણા
  4. 4/5 લીલા મરચા
  5. 1/2 વાટકી ઘી ફ્રાય કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15/20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો.હવે તેમા જરૂર મુજબ મીઠુ. ધાણા લીલા મરચા ક્રશ કરી નાખવા.

  2. 2

    હવે પાણી થઈ પરોઠા જેવો લોટ બાધવો.આદળી પર હાથથી થેલી રોટલા બનાવવા બનાવ તી વખતે મકાઈ ના લોટ નુ અટામણ લેવુ. હવે એક એક લુઆ કરતા રોટલા બનાવતા જવૂ

  3. 3

    તવા પર રોટલા બનાવતા જવુ પરોઠા ની જેમ ઘી થી ફ્રાય કરતા જવુ..

  4. 4

    ગરમ ગરમ રોટલા સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes