ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
શેર કરો

ઘટકો

10minit
2serving
  1. 6 નંગ ઈડલી (લેફટ ઓવર પણ ચાલે)
  2. 4 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1 ચમચીતલ
  5. 6,7કરી પત્તા
  6. 2 નંગકાપેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

10minit
  1. 1

    ઈડલી ને લામ્બી‌ અથવા ચોરસ મનપસંદ શેપ મા કાપી લેવાના

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઈ,તલ,લીલા મરચા,કરી પત્તા ના વઘાર કરી ને ઈડલી ના પીસ નાખી ને મીકસ કરી ને પ્લેટ મા કાઢી લેવી અને સર્વ કરવી તૈયાર છે વઘારેલી ઈડલી ફ્રાય.. બ્રેકફાસ્ટ મા અથવા ટી ટાઈમ મા સર્વ કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes