ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 10-15 નંગઈડલી
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. 5-6 નંગમીઠા લીમડાના પાન
  6. 1 નંગલાલ સૂકું મરચું
  7. 1/2 ચમચી હિંગ
  8. 2 ચમચીખાંડ
  9. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  10. સ્વાદ મુજબ મીઠું
  11. થોડાકોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના કટકા કરી લેવા. હવે એક લોયા માં તેલ લઇ ઉપર ની સામગ્રી વડે વઘાર કરવો.

  2. 2

    બધા મસાલા સંતળાઈ જાય એટલે તેમાં ઈડલી ના કટકા ઉમેરી મસાલા સાથે ઈડલી મિક્સ કરવી. 5 મિનિટ સતત હલાવતા રહેવું. છેલ્લે કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ ઈડલી ફ્રાય સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Wow
All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes