બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે..

બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)

આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪ નંગબટાકા
  2. ૧ નંગટામેટું
  3. ૧ નંગડુંગળી
  4. ૩ નંગલીલાં મરચાં ની ચીરી
  5. ૩ કળી લસણની કતરણ
  6. ૧ ચમચીઆદુ ના કટકા
  7. ૧ ટેબલસ્પૂનલીલા ધાણા
  8. મસાલા માં
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧ ટેબલસ્પૂનટોમેટો પ્યુરી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. વઘાર માટે.
  15. ૨ ચમચીતેલ
  16. ૧ ચમચીરાઈ - મેથી - જીરું મિક્સ
  17. ૧/૨ ચમચીહિંગ હળદર
  18. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા ડૂંગળી ને પીલ કરી,ધોઈ ડાઈસ માં કાપી લો.ટામેટા ને પણ ડાઈસ માં કાપી ત્રણેય મિક્સ કરી લો.આદુ, મરચા અને લસણ ને પણ કાપી લો.

  2. 2

    એક પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી કાપેલા શાક તથા આદુ મરચાં અને લસણ નાખી દો.

  3. 3

    થોડો વાર સાંતળી પાણી એડ કરી ૫૦ % ચડી જાય ત્યાં સુધી ઢાંકી રાખો

  4. 4

    હવે,જરૂર મુજબ બીજું પાણી એડ કરી બધા મસાલા, ટોમેટો પ્યુરી અને ધાણા એડ કરી ખુલ્લું રાખી ચડવા દો.

  5. 5

    બીજી પાંચ મિનિટ માં શાક તૈયાર થઈ જશે. હવે બાઉલ માં ટ્રાન્સફર કરી ઉપર ધાણા થી સજાવી સર્વ કરો..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes