ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ માટે prepare કર્યું છે
ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
લંચ માટે prepare કર્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
કોલી ફ્લાવર ના ફૂલ કાઢી મોટા પીસ માં કટ કરી પાણી થી સારી રીતે ધોઈ નિતારી લો.ટામેટા મરચા ના પણ કટકા કરી લો.
- 2
પેન માં તેલ લઇ વઘાર તૈયાર કરો ત્યારબાદ તેમાં ફ્લાવર ના પીસ,ટામેટા અને મરચાના કટકા એડ કરો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમે તાપે ચડવા દો.પાણી એડ કરવાનું નથી.
- 3
- 4
થોડી થોડી વારે હલાવતા રહો.. ૮૦% ચડી જાય એટલે મરચું હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી ફરી ઢાંકી ને ચડવા દો.
- 5
પાંચ મિનિટ માં શાક તૈયાર થઈ જશે.બાઉલ માં કાઢી ધાણા થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
-
-
-
-
મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ રેસિપી.. Sangita Vyas -
-
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
-
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક બનાવ્યું..ગેસ્ટ હોવાથી આજે ફૂલ લંચ કર્યું.. Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..દરરોજ દાળ ભાત નથી બનાવતી..શાક રોટલી હોય એટલે ચાલી જાય .સાથે દહીં,કાકડી અને ગોળ..Complete lunch meal.. Sangita Vyas -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
છીણેલું મિક્સ શાક
#ATW3#TheChefStoryએકદમ નવી રીતે બનાવ્યું છે..ચડિયાતા મસાલા કરવાના...પાઉંભાજી ના ભાજી જેવું texture આવે..ભરથા નું શાક પણ કહી શકાય..અને ટેસ્ટ તો લાજવાબ... Sangita Vyas -
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)
#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે. Harsha Gohil -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16258769
ટિપ્પણીઓ (9)