પંચામૃત (Panchamrita Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
દૂઘ મા ખાંડ, મઘ, દહીં, ઘી, ઉમેરી બરાબર મિક્સ કરો 1 તુલસી નુ પાન પઘરાવો તૈયાર છે પંચામૃત
Similar Recipes
-
-
પંચામૃત (Panchamrita Recipe In Gujarati)
#mr#મિલ્ક રેસિપી#Post 3"પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય.દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત .ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે Deepa Patel -
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#પંચામૃત#Panchamrit#parsad#janmashtami#cookpadgujaratiદૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા, સાકર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકોનો પવિત્ર સંગમ એટલે પંચામૃત. Mamta Pandya -
પંચામૃત (Panchamrut Recipe in Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમે માતાજી ને પંચામૃત અને ઘંઉનાં લોટ ની કુલેર ધરાય. સવારે વહેલા નહાઈ આ પ્રસાદ તૈયાર કર્યો છે.આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે લાલા ને નવડાવવા પણ પંચામૃત બનશે. ૫ વસ્તુઓ થી બનતું હોવાથી પંચામૃત કહેવાય તેમાં રહેલી દરેક વસ્તુઓ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ગણાય છે તેથી હિંદુ વિધિ થી થતી દરેક પૂજા માં પંચામૃત નું આગવું મહત્વ છે. Dr. Pushpa Dixit -
-
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#cookpad_india#cookpad_gujપંચામૃત એટલે પંચ + અમૃત , પંચ એટલે કે પાંચ અને અમૃત એટલે અમૃત સમાન પાંચ ઘટકો દૂધ, દહીં, મધ, ઘી અને સાકર થી બનતું વ્યંજન. પંચામૃત નો ઉપયોગ ખાસ કરી ને બધી પૂજા માં થતો હોય છે. બહુ સરળતા અને ઝડપ થી બનતું પંચામૃત બધી જાત ના પ્રસાદ માં મુખ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ને માખણ, દૂધ, દહીં, મીશ્રી અતિ પ્રિય છે. એટલે પંચામૃત નો પ્રસાદ તેમના માટે ખાસ છે. સામાન્ય રીતે પંચામૃત માં દૂધ, દહીં, મધ, ઘી અને સાકર હોય છે પણ તુલસી પત્ર, સૂકા મેવા અને મખાના નો પણ ઉપયોગ થાય છે. Deepa Rupani -
-
-
પંચામૃત જન્માષ્ટમી સ્પેશિયલ (Panchamrut Janmashtami Special Recipe In Gujarati)
પંચામૃત - જન્માષ્ટમી સ્પેશિયલ#પંચામૃત#SFR #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveપૃથ્વી પર નાં પાચ અમૃત ને ભેગા કરી ને જે પવિત્ર અમૃત બનાવાય છે. એને જ પંચામૃત કહેવાય છે. કોઈપણ ધાર્મિક શુભ કાર્ય પંચામૃત વગર થાય જ નહિ. પંચામૃત નો સમાવેશ પ્રભુ માટે સ્નાન, અભિષેક, પ્રસાદ તરીકે થાય છે. આજે ઠાકોરજી ને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવાય છે .નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી Manisha Sampat -
-
-
-
-
-
-
-
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#Janmashtami_Special#cookpadgujarati પાંચ પ્રકારની વિષેશ વસ્તુઓને મિશ્રિત કરીને પંચામૃત બનાવવામાં આવે છે. આ વસ્તુઓ છે-દૂધ, દહીં, સાકર, ઘી અને મધ. પાંચ પ્રકારના પંચામૃત દેવી-દેવતાઓને અર્પિત કરવા અને નિર્માણ કરવાની પરંપરા છે પરંતુ મુખ્ય રૂપે શ્રી હરિની પૂજામાં તેનો વિષેશ પ્રયોગ થાય છે. તેના વિના શ્રી હરિના કોઇ અવતારની પૂજા નથી થતી. પંચામૃત પહેલા દેવી -દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવામાં આવે છે. મહાભારત મુજબ, સમુદ્રમંથન દરમિયાન થયેલા તત્વોમાં પંચામૃત એક હતું. પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલું છે. પંચ એટલે કે પાંચ અને અમૃત એટલે અમરત્વ પ્રાપ્ત કરવા માટે. તેથી જ તેને પંચામૃત કહેવામાં આવે છે કારણ કે, તે દેવતાઓ માટેનું જળ કહેવાય છે. અભિષેક દરમિયાન પંચામૃત નો ઉપયોગ થાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવી -દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરવા માટે થાય છે. દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો. દૂધ, ઘી, દહીં, માખણ વગેરે વસ્તુઓ કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે પંચામૃતથી વધુ સારું શું હોઈ શકે. Daxa Parmar -
પંચામૃત લસ્સી
#મિલ્કી#goldenapron3#Week10પંચામૃત આમ તો પૂજા માં ભોગ માં લેવાય છે પણ સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આરોગ્ય ની રીતે પણ ખૂબ મહત્વ છે એટલે મે આજે એમાંથી લસ્સી બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
બ્લૂ આઇસ ટી (Blue Ice tea Recipe in Gujarati)
#DAઆ રેસિપી ખુબજ સરળ અને હેલ્થ માટે સારી છે.તે બી.પી.અને ડાયાબિીસવાળા માટે તેમજ બાળકો ની યાદશકિત વધારવા માટે ખૂબ સારી છે.તે શર્દી માં પણ લાભ આપે છે.અહી મે ખૂબજ જૂની રેસીપી નું નવું સ્વરૂપ આપ્યું છેSaloni Chauhan
-
બ્લુ આઈસ ટી (Blue ice Tea Recipe in Gujarati
#DAઆ ખુબજ સરળ અને હેલ્થ માટે સારી રેસીપી છે.તે બી.પી., ડાયાબિટસવાળા અને બાળકો ની યાદશક્તિ માટે ખૂબ સારું છે.અહી મે ખૂબ જૂની રેસીપી ને નવું સ્વરૂપ આપ્યું છેSaloni Chauhan
-
-
પંચામૃત (Panchamrita Recipe In Gujarati)
#NFR હુ આ રેસીપી ને સુપર કોલ્ડ્રિંકસ નામ આપીશ કારણ કે આપણા પૂર્વજો એ આમા વપરાતી બધી સામગ્રી ને અમૃત સમાન ગણાવી છે એટલે તો પુજા અર્ચના કરવામાં પહેલા પંચામૃત ની જરૂર પહેલા પડે છે ત્યાર બાદ પુજા કરવામાં આવે છેKusum Parmar
-
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
બનાના સ્મુધી વિથ અખરોટ (Banana Smoothie with Walnut Recipe In Gujarati)
હેલ્દી અને કેલ્શિયમથી ભરપૂર સારુ એવું બ્રેકફાસ્ટ બનાના સ્મુધી. Niral Sindhavad -
-
પંચામૃત જન્માષ્ટમી સ્પશિયલ
#SFR#SJR#RB20#Week _૨૦પંચામૃત જન્માષ્ટમી સ્પશિયલઆથમ સ્પેશિયલજન્માષ્ટમી પ્રસાદ Vyas Ekta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050297
ટિપ્પણીઓ